પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ પર મોકલી ચાદર, વિપક્ષનો કટાક્ષ;
હિન્દુવાદી સંગઠનો અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ, મંદિર તોડીને બનાવાઇ હોવાનો દાવો કરી રહ્યાં છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઇમેજ બિનસાંપ્રદાયીક બનાવવા આતુર છે. અજમેરના ગરીબ નવાઝ હઝરત…