Satya Tv News

Tag: RAJKOT

અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ આગાહી , નર્મદા-તાપી વહેશે બે કાંઠે:અંબાલાલની આગાહી

વરસાદી વાતાવરણ વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, નર્મદા, તાપી નદી બે કાંઠે વહેશેઃ અંબાલાલ આગામી 36 કલાકમાં રાજ્મમાં ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલસૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારામા…

રાજકોટમાં એક યુવકે કેટલાક કારણોને લઈને આપઘાત કર્યો , અંતિમ પગલું ભરતા પહેલા બનાવ્યો વીડિયો

રાજકોટના આજીડેમમાં ઝંપલાવી યુવકે કર્યો આપઘાત, ઓનલાઇન તીનપત્તી ગેમમાં યુવક એક લાખથી વધુ ગુમાવ્યા, માત્ર આ જ કારણ નહિ અન્ય પણ કેટલાક કારણોને લઈને આપઘાત https://fb.watch/lupSggKXMQ/ રંગીલા રાજકોટમાં ફરી એકવાર…

બેંકના આસિસ્ટન્ટ મેનેજરે સબંધ રાખવાની ના પાડતા યુવકે હુમલો કર્યો

રાજકોટઃ શહેરના કોઠારીયા રોડ પાસે 23 વર્ષીય યુવતીએ અજય તોલાણી નામના વ્યક્તિને સંબંધ રાખવાની ના પાડી દેતા આરોપી અજય તોલાણીએ યુવતીનું કાંડુ પકડી તેને માર માર્યો હતો. તેટલું જ નહીં,…

રાજકોટ:જર્જરિત મકાનના નામે મનપાએ બિલ્ડર માટે રૂ.100 કરોડની જમીન ખાલી કરાવી આપી

રાજકોટના કોટેચા ચોક પાસે અરવિંદભાઈ મણિયાર આવાસ યોજનાના 43 વર્ષ પહેલાં બનાવાયેલા કવાર્ટર મનપાએ પીપીપી યોજના હેઠળ બિલ્ડરને સોંપી દીધા બાદ અનેક વિવાદોના અંતે આ મકાન જર્જરિત થઈ ગયા હોવાની…

રાજકોટ: “નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” સેમીનારનું ભવ્ય આયોજન

યુપીએલ યુનિવર્સીટી,અંકલેશ્વર, કચ્છ સૌરાષ્ટ્ર એચ.આર.ફોરમ રાજકોટ, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ ,ભારતીય મઝદૂર સંઘના સંયુક્ત ઉપક્રમે ગત તા.૨૧.૦૫.૨૦૨૩ને રવિવારના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ,રાજકોટ ખાતે એક ભવ્ય સેમિનાર“નિર્ણય શક્તિ દ્વારા સફળ…

રાજકોટમાં બ્યુટી પાર્લરના કલાસીસમાં જતી બે તરૂણી લાપતા, પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી

રાજકોટ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં બ્યુટી પાર્લરના કલાસીસમાં જતી બે તરૂણીઓ લાપતા થઈ જવાની ઘટના સામે આવી છે જેમાં તરુણીના પરીવારે ફરીયાદ નોંધાવતા આ જ વિસ્તારમાં મામાના ઘેર આવતા શખ્સ…

રાજકોટમાં પોલીસ ચોકીની સામે સિટી બસ-કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો,ડ્રાઇવર વિરુદ્ધ કાર્યવાહી

રાજકોટ શહેરમાં કોઈને કોઈ કારણોસર વારંવાર વિવાદોમાં રહેતી સિટી બસ સેવા આજે ફરી એકવખત વિવાદમાં આવી છે. જેમાં સવારના સમયે પુરપાટ ઝડપે દોડતી સિટી બસનાં ડ્રાઈવરની બેદરકારીથી ત્રિપલ અકસ્માત સર્જાયો…

રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, 3 મિત્ર સહિત 4ના મોત

ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટ- જામનગર હાઈવે નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે…

રાજકોટ:ટીવીમાં ચમત્કારી તાંત્રિકની જાહેરાત જોઈ માનસિક શાંતિ મેળવવા મહિલા ચક્કરમાં ફસાઈ, 2 લાખથી વધુની રકમ ગુમાવી

ટીવીમાં ચમત્કારી તાંત્રિક જયોતિષીની જાહેરાત જોઈ તેના ચક્કરમાં ફસાઈ પોતાની માનસિક અશાંતિ દૂર કરવા ગયેલી એક મહિલાને રૂ. 2.73 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસમાં આ અંગે…

રાજકોટની મારવાડી યુનિ. ફરી વિવાદમાં: તંત્ર ઊંઘતું રહ્યું અને ગાંજાની ખેતી થઇ ગઇ! ડીને કહ્યું ‘તપાસમાં જે આવશે…’

મારવાડી કેમ્પસની અંદર ગાંજાના છોડવા વાવેલા મળી આવ્યા તો કેમ્પસની પાછળ તો આખું ગાંજાનું ખેતર મળી આવ્યું, મીડિયા પહોંચતા મારવાડી કેમ્પસ પાછળ આવેલા ખેતરમાં આગ લગાડવામાં આવી રાજકોટની મારવાડી યુનિવર્સિટી…

error: