મોરબીમાં તોડકાંડમાં મોટું એક્શન, પૂર્વ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ;
રાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને 63 લાખનો તોડ કરવા બદલ પોલીસ ઈન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે મોરબી પોલીસમાં ગુનો…