Satya Tv News

Tag: RAJPIPLA

રાજપીપલા : નર્મદા જિલ્લામા કોરોના બાદ પૂર બહારમા ટીમરૂપાનની સિઝનખીલી ઉઠી

ચાલુ સીઝનમા 1000થી વધુ કુટુંબોને ચાલુ સીઝનમા રોજગારી મળશે નર્મદાના જેટલા કેન્દ્ર પર ટીમરુપાન વેચવા આદિવાસીઓ ઉમટ્યાં ટીમરૂપાન ના 100 સ્ટાન્ડર્ડ પૂળા ના 130રૂ નો નવો ભાવ નિગમે આપ્યો આદિવાસીઓને…

કેવડિયા ખાતે ભારત સરકારની ૧૪ મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની બેઠક અંતર્ગત ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું આયોજન

૫ થી ૭ મે યોજાનાર ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં દેશના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ તથા આરોગ્ય સચિવો ભાગ લેશેભારત સરકા૨ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગુજરાત સરકારના…

રાજપીપલા : નવા એસપીની પહેલ:દંડ વસુલ્યા વગર ટ્રાફિક સમસ્યા હલ કરવાનો પ્રયાસ

રાજપીપલા ટાઉનની ટ્રાફિક સમસ્યાના નિવારવા પોલીસ આગળ આવી રાજપીપલા નગરમાં પ્રથમ વાર રાજપીપલા ટાઉનની ટ્રાફિક સમસ્યાના નિવારવા પોલીસ આગળ આવીછે.જમાંનવા એસપીપ્રશાંત સુંબેનીપહેલને કારણે દંડ વસુલ્યા વગર ટ્રાફિક સમસ્યા હલ કરવાનો…

એકતાનગર ગોરા ઘાટ ખાતે “માં નર્મદા મૈયાના” દર્શન કરી મહાઆરતીમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ જોષી

શુલપાણ મહાદેવની પૂજા,મ્યુઝિકલ ફુવારા સાથે એકવા લાઈટ શો નિહાળવાની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રવાસીઓને આકર્ષણ છે પણ તેના અન્ય સહ પ્રોજેક્ટ નર્મદા ઘાટની મહાઆરતી સાથે ગોરાશુલપાણ મહાદેવની પૂજા,ઉપરાંત મ્યુઝિકલ ફુવારા સાથે…

વિશ્વ હિમોફિલિયા દિવસ હિમોફિલિયા પીડિત રાજપીપલાના દિવ્યેશ ગાંધીની પ્રેમ કહાણી અને સારા થવાના પ્રયત્નો રંગ લાવ્યા..

દિવ્યેશ ગાંધીને જન્મજાત અસાધ્ય હિમોફિલિયા હોવાનું જાણવા છતાં મનીષા ગાંધીએ એમની સાથે પ્રેમ લગ્ન કર્યા અસાધ્ય રોગથી પીડાતા હોવા છતાં બીમારી સામે લડ્યા દિવ્યેશભાઈ ના પ્રયાસોને પરિણામે જ હિમોફિલિયાની સારવાર…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી,નર્મદા ખાતે દ્વિ દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીપ પ્રગટાવી ખુલ્લી મૂકી

ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જોઇએ – રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ અરવિંદકુમાર અને હાઇકોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી,નર્મદા ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલકોન્ફરન્સનો પ્રારંભ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીપ પ્રગટાવી કોન્ફરન્સને ખુલ્લી મૂકી મધ્યસ્થીકરણ, અને ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર સત્ર યોજાયુ.રાજપીપલા, તા 9ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ અરવિંદકુમાર અને હાઇકોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ…

રાજપીપલા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી નીકળી

રાજપીપલા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી નગરમાં નીકળી હતી. જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી.ખુલ્લી જીપમાં જિલ્લા મહા મન્ત્રી નીલ રાવ, વિક્રમભાઈ તડવી તથાબાઈક પર રેલીમાં…

નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધવા આદિવાસી સમાજનું આવેદન

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પૂર્વ નાયબ કલેકટર નિલેશ દુબેનો આદિવાસી સમાજ વિરુદ્ધની ટિપ્પણી કરતો ઓડિયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો.જેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માગ કરાઈ હતી. દરમિયાન ગુજરાત સરકારે…

રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલની પ્રમુખ તરીકે એક વર્ષ પૂર્ણ થતાં સન્માન સમારંભ યોજાયો.

ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં સૌથી યુવાઅને નાની વયના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ તરીકે એક વર્ષ પૂર્ણ કરવા બદલ રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારાતેમનું સન્માન સમારંભનું આયોજન કરાયું હતું. આ…

error: