Satya Tv News

Tag: RAJPIPLA

તિલકવાડા તાલુકામાં100વધુ ગામોમાં પાણીના અભાવે કપાસનો ઉભો પાક સુકાવા લાગ્યો!

નર્મદાની શાખા કેનાલોમાંથી પાણી છોડવાની તિલકવાડાના ખેડૂતોની માંગ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના 100થી વધુ ગામોમાં ખેડૂતોએ મોટાભાગે કપાસનું વાવેતર કર્યું છે. દર વર્ષે સૌથી વધુ કપાસનો પાક તિલકવાડા તાલુકામાં સારો…

રાજપીપલા એસ.ટી. બસ ડેપોમાંથી ૧૬.૬૧ લાખના હીરાની ચોરી

એલ.સી.બી. નર્મદા પોલીસે હીરાની ચોરી ડીટેક્ટ કરી આરોપીઓને ઝડપી મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ રાજપીપલા એસ.ટી. બસ ડેપોમાંથી ૧૬.૬૧ લાખના હીરાની ચોરી થતાં નર્મદા પંથકમાં ચકચાર મચી જવા પામી…

રાજપીપળા જીલ્લા જેલ ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૩મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ

ગાંધીજીનું જીવન ચરીત્ર તથા ભજનનો કાર્યક્રમ યોજાયો ૦૯ કેદીઓનું કાઉન્સેલીંગ કરાયું આજે મહાત્મા ગાંધીજીની ૧૫૩મી જન્મજયંતિ નિમિત્તે રાજપીપળા જીલ્લા જેલમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળા જિલ્લા જેલ ખાતે…

નર્મદા જિલ્લામાં “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજનાની જિલ્લાકક્ષાની યોજાયેલી પ્રથમ બેઠક

કૌટુંબિક વિવાદોનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ થાય તેવી કામગીરી અંગે માર્ગદર્શન આપતા નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી કૌટુંબિક વિવાદોના નિવારણ કોર્ટની બહાર તથા સામાજીક, ધાર્મિક અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દરમિયાનગીરીથી સમાધાન…

સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતનાં 225 યુવાનો રાજપીપળા હરસિધ્ધિ મંદિરે તલવાર મહાઆરતી કરશે

૨૦૦ કિલોથી વધુ ફૂલોથી ત્રિશુલ તથા ડમરુંની આકૃતિ બનાવીતલવાર મહાઆરતી કરાશે સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે માં હરસિધ્ધિના મન્દિરના પ્રાંગણમાં છઠ્ઠા નોરતેએટલે કે તારીખ પહેલી ઓક્ટોબરના રોજ ૨૨૫ જેટલાં તાલીમ પામેલા…

પ્રધાનમંત્રી 23મીએ એક્તાનગરખાતે તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપશે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે લાઇફ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાસ્ટિક વેસ્ટનો સામનો કરવા, વન્યજીવન અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર વધુ તાલમેલ…

નર્મદા જિલ્લા મંડળમાં મહિલા મોરચા ભાજપા દ્વારા શાળેય વિદ્યાર્થીનીઓનો હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો

રાજપીપળા અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલમા 200હિમોગ્લોબીન વિદ્યાર્થીનીઓનુ ચેકઅપ કરવામા આવ્યું નર્મદા જિલ્લાના દરેક મંડળમાં મહિલા મોરચા દ્વારા આયોજિતતારીખ 21/9/22ના રોજ યશસ્વી વડાપ્રધાનગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ના જન્મદિવસ અંતર્ગત. નર્મદા…

નર્મદા ડેમમાં પાણીની સપાટી 138.67 મીટરે પહોંચી

23 દરવાજા મારફતે 2,15,000 ક્યુસેક પાણી છોડાયું નર્મદામાં કુલ જાવક2,79,868 ક્યુસેક નોંધાઈ આજે નર્મદા ડેમમાં પાણીની સપાટી 138.67 મીટરે પહોંચીહતી.હાલ ડેમમાં પાણીની આવક 2,80,398 ક્યુસેક થઈ છે.આજે પણમધ્ય પ્રદેશના ડેમોમાંથી…

રાજપીપળા : ગરૂડેશ્વર હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરતા ભાજપાના કાર્યકર આગેવાનો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ગરૂડેશ્વર ખાતે સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો. જેમાં ગરૂડેશ્વર હોસ્પિટલમાં ગુજરાત આદિજાતિ મોર્ચા પ્રમુખ હર્ષદભાઈવસાવા તિલકવાડા બાલુભાઈ બારીયા જયેન્દ્રભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત નાસદસ્ય હિતેશ ભાઈગરૂડેશ્વર…

રાજપીપળા : નરેન્દ્ર મોદી ના જન્મ દિવસે ભારતીય યુથ કોંગ્રેસે બેરોજગારી દિવસની ઉજવણી કરી

રાજપીપલા ખાતે ચા તથા પકોડા બનાવી તથા રસ્તા પર બુટ પોલીસ કરી વિરોધ પ્રદર્શન કર્યું આજ રોજએક તરફ નર્મદા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સેવા દિવસ…

error: