સુરતની મોડલ પર બળાત્કાર કરનારો નબીરાને પોલીસે ઝડપી પાડ્યો, નબીરાએ અલથાણની મોડેલને પ્રેમ જાળમાં ફસાવી હતી;
અલથાણની મોડલ પર પર બળાત્કાર કરનારો નબીરો જેલમાં ધકેલાયો છે. નબીરાએ મોડેલનાં બરડા પર સિગારેટનાં ડામ આપ્યા હોવાનું અલથાણ પોલીસ તપાસ બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે બળાત્કારના ગુનામાં…