Satya Tv News

Tag: ROAD ACCIDENT

મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત પુલ અને રસ્તા વચ્ચે લટકી પડી બસ

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. વલવાડા ઝાડી વિસ્તારમાં ઘોડસ્થળ પુલ પાસે બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમવતા ઘટના બની હતી. બસમાં સવાર મુસાફરો ગાંધીનગરથી…

બનાસકાંઠા:ભાભરમાં બાઈક સવારના ગળામાં આખલાનું શિંગડું ઘુસી જતા થયું મોત

ભાભરમાં ઈલેક્ટ્રિકની દુકાનમાં નોકરી કરતો 38 વર્ષનો નરશીભાઈ ઠાકોર નામનો યુવક મંગળવારે સાંજે પોતાના ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન રાધે સ્કૂલ નજીક રસ્તામાં આંખલો અથડાયો હતો. જેમાં આંખલાનું શિંગડું યુવકના…

વડોદરામાં મોડી રાત્રે પંડ્યા બ્રિજ પાસે ડમ્પરનું ટાયર ધડાકાભેર ફાટતા સર્જાયો અકસ્માત મોપાટ ચાલાક યુવતીનું મોત .

વડોદરામાં મોડી રાત્રે પંડ્યા બ્રિજ પાસે ડમ્પરનું ટાયર ધડાકાભેર ફાટતા વિદ્યાર્થીનીઓને અકસ્માત નડ્યો હતો, જેમાં એક્ટિવા સવાર બે વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી જેમાં એકનું મોત થયું હતું , આમ બાળપણની…

પોલીસવાનને ટ્રક એ અડફેટે લેતાં પોલીસ જવાન સહિત બેનાં મોત

નાગપુર તુળજાપુર હાઈવે પર થયેલ એક ભીષણ અકસ્માતમાં એક ટ્રકે પોલીસ વાહનને ટક્કર આપતા એક પોલીસ કર્મચારી અને ટ્રક ડ્રાઈવરનું મોત થયું હતું. આ ઘટના યવતમાળના કોસદની ઘાટમાં બની હતી.આ…

હીટ એન્ડ રન/ સુરતમાં રાહદારીને ટ્રકે કચડી માર્યો, રાતના અંધારામાં અકસ્માત

મંગળવારની રાત્રે 8થી 9 વાગ્યા વચ્ચેનો બનાવ હતો. મૃતક નરેશકુમાર રામેશ્વર રાવ નોકરી પરથી પાર્કિંગ તરફ જતા દુર્ઘટના બની હતી.એક અજાણ્યા ટ્રકના ચાલકે નરેશને અડફેટે ચઢાવી નાસી ગયો હતો. રોડ…

Created with Snap
error: