અમદાવાદમાં કારચાલકે સર્જ્યો અકસ્માત,ટેમ્પો એક કાર અને 2 રિક્ષાને લીધી અડફેટે.
શહેરના શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર તરફ જવાના રસ્તા પર ટાઈટેનિયમ સિટી નજીક ગઈકાલે રાત્રે એક વૃદ્ધ કાર પસાર થઈ રહ્યા હતા, આ દરમિયાન તેઓની કાર એક લોડિંગ ટેમ્પોની સાથે અથડાઈ…