સુરત:વાહનના ડીલરો નંબર પ્લેટ ન બનાવી આપતા અને વધુ ભાવ લેતા હોવાનો ઓટો કન્સલ્ટન્ટો દ્વારા કરાયા આક્ષેપ
RTOમાં વાહનોની નંબર પ્લેટ બનતી બંધવાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડીડીલરો દ્વારા અલગ અલગ ચાર્જ વસૂલાયા350 રૂ.બનતી પ્લેટ હવે બને છે 500 રૂ.માંડીલરો દ્વારા નંબર પ્લેટ લગાવા 10 દિવસનું વેઇટિંગભાવ…