Satya Tv News

Tag: RUSSIA

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે G20થી દૂર રહેવાનો નિર્ણય લીધો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલેથી જ ના પાડી દીધી;

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેઓ G20 સમિટમાં ભાગ નહીં લઈ શકે.હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સમિટમાં ભાગ નહીં લે. તેમના સ્થાને ચીનના…

ભારત બાદ રશિયાએ પણ ચંદ્ર પર પોતાનું મિશન મોકલ્યું 47 વર્ષ બાદ રશિયાએ ચંદ્ર પર પોતાનું ચંદ્ર મિશન મોકલ્યું

ચાર તબક્કાના રોકેટે લુના-25 લેન્ડરને પૃથ્વીની બહાર ગોળાકાર ભ્રમણકક્ષામાં છોડ્યું. ત્યારબાદ અવકાશયાન ચંદ્રમાર્ગ તરફ રવાના થયું. તે અહીં 5 દિવસ સુધી મુસાફરી કરશે અને પછી 7-10 દિવસ સુધી ચંદ્રની આસપાસ…

યુક્રેનની રાજધાની કિવના રસ્તાઓ ફરી એકવાર ડ્રોન મિસાઇલોથી ધમધમી ઉઠ્યા

વિસ્ફોટના થોડા સમય પહેલા હવાઈ હુમલાના સાયરન વગાડવામાં આવ્યા હતા રશિયાએ કિવ સહિત અનેક શહેરો પર 40થી વધુ મિસાઈલો છોડી હતી યુક્રેનની રાજધાની કિવના રસ્તાઓ ફરી એકવાર ડ્રોન મિસાઇલોથી ધમધમી…

રશિયન મિસાઈલ હુમલા બાદ સમગ્ર યુક્રેનમાં કરાયું Air Alert :હુમલામાં 18ના મોત ,89 અન્ય ઈજાગ્રસ્ત

યુક્રેન અને રશિયા વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલુ છે. રશિયાના હુમલાથી યુક્રેનના અમુક શહેર ખંડેર થઈ ગયા છે. યુક્રેનના દક્ષિણપૂર્વી શહેર જાપોરીજ્જિયામાં રવિવારે રશિયન સૈનિકોએ મિસાઈલ એટેક કર્યો. આ એટેક…

રશિયા-ક્રીમિયાને જોડતા બ્રિજ પર આગ:રશિયન સૈન્ય માટે આ બ્રિજ મહત્વપૂર્ણ

2014 માં રશિયાએ ક્રીમિયા પર કબજો જમાવ્યાં પછી 306 અબજ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો હતો રશિયા અને ક્રીમિયાને જોડનારા કર્ચ સ્ટે્રટ બ્રિજ પર શનિવારે આગ લાગી હતી. યુક્રેન સાથે…

રશિયા માટે યુક્રેનનુ યુધ્ધ દુસ્વપ્ન જેવુ પૂરવાર થઈ રહ્યુ

રશિયા માટે યુધ્ધ ધાર્યા કરતા વધારે લંબાઈ ગયુ છે અને સાથે સાથે રશિયન સેનાને જાન માલનુ અપક્ષા કરતા પણ વધારે નુકસાન થઈ રહ્યુ છે.તાજેતરમાં જ યુક્રેનના સ્નેક આઈલેન્ડ પરથી રશિયન…

યુક્રેનની ફરી મદદ કરશે અમેરિકા : મીડિયમ રેન્જ રોકેટ સિસ્ટમ પૂરી પાડશે

યુક્રેનના પૂર્વ વિસ્તારમાં રશિયાના હુમલા ચાલુ રહ્યા છે તેવામાં અમેરિકાના પ્રમુખ જો બાઇડને જાહેર કર્યું છે કે, અમેરિકા યુક્રેનની મદદ માટે વધુ પ્રબળ રૉકેટ સિસ્ટમ મોકલશે. અહેવાલો જણાવે છે કે…

રશિયાએ ડોલરમાં પેમેન્ટસ અટકાવી દેતા ભારતની સરકારી ઓઈલ કંપનીઓના રશિયામાં 1000 કરોડ ફસાયા

ભારતની સરકારી ઓઈલ કંપનીઓના જુથ દ્વારા રશિયાના બે તેલ ક્ષેત્રોમાં કરાયેલા પાંચ અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટસ પર રૂપિયા ૧૦૦૦ કરોડના ડિવિડન્ડસની થયેલી આવક રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અટકી પડી છે. યુદ્ધને કારણે…

યુક્રેન રશિયા યુદ્ધ : મેજર જનરલ આંદ્રે સુખોવત્સ્કીને ગોળી મારી,રશિયન સેનાએ હજી સુધી મેજર જનરલના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી નથી

યુક્રેને કિવથી લગભગ 48 કિમી દૂર રશિયાની સેનાના મેજર જનરલ આંદ્રે સુખોવત્સ્કીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. યુદ્ધની વચ્ચે સુખોત્સ્કીની હત્યાને રશિયા માટે મોટો ઝટકો માનવામાં આવે છે. જ્યારે,…

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે વિશ્વ તેમના દેશને ખૂબ જ ધીમી ગતિએ મદદ કરી રહ્યું છે.

યુક્રેન પર રશિયાના હુમલાનો આજે 9મો દિવસ છે. યુક્રેનની સ્થિતિ દયનીય બની ગઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી વિશ્વભરમાં મજબૂત ચહેરા તરીકે ઊભરીને સામે આવ્યા છે. તેમણે ફરી રશિયા અને…

error: