અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપમાં 8.33 લાખની ચોરીની કબૂલાત, ચોરીની 30 ઘટનામાં સંડોવણી;
ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ ડી.એ.તુવર સહીત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ-૨જી ડીસેમ્બરથી 3જી ડીસેમ્બર વચ્ચે અંકલેશ્વર મીરાનગર પાસેની…