Satya Tv News

Tag: SARDAR SAROVAR

નર્મદા ડેમની જળ સપાટી 134.73 મીટર પર પહોંચતા 15 દરવાજા ખોલાયા;

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી…

ગામડાઓ રહે એલર્ટ, નદીઓમાં છોડાયું પાણી, નર્મદા, ઉકાઇ ડેમો પણ છલોછલ;

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવા પામ્યો હતો. નર્મદા ડેમની જળસપાટી 134.76 મીટર પહોંચી હતી. ઉપરવાસમાંથી ડેમમાં 1.41 લાખ ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ…

પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે.

ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં…

નર્મદા : સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટીથી 1.28 મીટર દૂર

નર્મદા સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટીથી 1.28 મીટર દૂરહાલ ડેમની સપાટી 137.59 મીટર6000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું નર્મદા સરદાર સરોવર ડેમની સપાટી આજે તા. 12 સપ્ટેમ્બરના રોજ 139.59…

રાજપીપલા : ઉપરવાસમાંથી આવક થતા નર્મદા ડેમની સપાટી 116.46 મીટર વટાવી

સરદાર સરોવરમાં ૭૧૨ મિલિયન ક્યુબિક મીટરજેટલા પાણીનો સંગ્રહ છે.ઉપરવાસમાંથી ૩૩૨ કયૂસેક્સપાણીની આવક થઇ છે. આમ તો રાજ્યમાંભરમા 17 જિલ્લાઓમ ચોમાસાનું આગમન થઇગયું છે. થોડા દિવસોથી પ્રી મોન્સૂનનાભાગરૂપે મોટાભાગના વિસ્તારોમાંવરસાદ વરસી…

error: