અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં મોડીરાત્રે લાગી ભીષણ આગ, દૂર સુધી આગની જ્વાળાઓ-ધુમાડાના ગોટેગોટા;
અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં મોડીરાત્રે લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતાં હોવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો…