ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં ચોરી, દુકાનમાંથી 1 લાખનો માલ ચોરાયો;
ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં ચોરીની ઘટના સામે આવી છે. એસએચકે સ્માર્ટ ટેક મોબાઈલ શોપના દુકાન નંબર 13માં ગત મોડી રાત્રે તસ્કરે પ્રવેશ કર્યો હતો. તસ્કરે શટરનું…