Satya Tv News

Tag: SMC

સુરત : ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકના મોત

સુરતના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા ત્રણ પૈકીના બે શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. એસ.વી.એન.આઇટી કોલેજ નજીક આવેલ ડ્રેનેજની ચેમ્બરમાં શ્રમિકો ઉતર્યા હતા. પાઇપ લાઇનમાં…

સુરત : સરથાણામા બર્ગર કિંગમાં આગ લાગતા અફરા તફરી મચી

સુરતમાં બર્ગર કિંગમાં લાગી આગફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોચ્યોંમહિલા કર્મચારી દાઝી જતા હોસ્પિટલ ખસેડાઈ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરેન્ટમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી.ઘટનાને પગલે…

સુરત : 3 હેલિપેડ બનાવવા પાલિકાએ 30 ઘટાદાર વૃક્ષોનું ટ્રિમિંગના નામે નિકંદન

ગોડાદરામાં ત્રણ હેલિપેડ બનાવવા માટે પાલિકાએ 30 વૃક્ષોનું ટ્રિમિંગના નામે નિકંદન કાઢી નાખ્યું હતું. એક ટેમ્પોમાં વૃક્ષોની સેંકડો ડાળખીઓ ભરીને અન્ય સ્થળે ખસેડી દેવામાં આવી હતી. હાલમાં જ વડાપ્રધાને પર્યાવરણ…

સુરત : દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી ઝડપાયું ગૌમાંસ,પોલીસે રેસ્ટોરન્ટના માલિક સરફરાજ ખાનની કરી ધરપકડ

હવે શહેરની કેટલીક હોટલ કે રેસ્ટોરન્ટ કે પછી લારીઓ પર નોનવેજ ખાતા પેહલા લોકોએ સાવધ રહેવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેમ કે લાલગેટ હોડી બંગલાની દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી પોલીસે…

સુરત : વેસુ-VIP રોડ, ડુમસ રોડ પર VR મોલના સર્વિસ રોડ પર ગેરકાયદે ઉઘરાણું કરતાં ઈસમોને આખરે પાલિકાએ રોક્યા

બાલાજીનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા પ્રોસિજર ચાલુ હતી પણ ગેરકાયદે ઉઘરાણું કરતાં પૂર્ણ વિરામ મુકાયું ઓન સ્ટ્રીટ પાર્કિંગના ઈજારાની ફાળવણીમાં ભારે ગોબાચારી ચાલી રહી હોવાની બૂમ ઉઠી છે. બાલાજી એન્ટરપ્રાઈઝનો ઈજારો…

કોરોના ઉપડેટ

રાજકોટ શહેરમાં સોમવારે નવા 8 કેસ નોંધાયા છે. તેમજ 4 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આથી 61 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 63921 પર પહોંચી…

સુરત : શહેરમાં સ્લો નહીં પણ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન જ મુકાશે, ટૂંકમાં વધુ 25 માટે ટેન્ડર બહાર પડાશે

સુરત મહાનગર પાલિકા દ્વારા ઇલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસી અંતર્ગત પ્રથમ ફેઝમાં શહેરમાં 25 સ્લો અને 25 ફાસ્ટ મળી કુલ 50 ચાર્જિંગ સ્ટેશન લગાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી 13.50 કરોડના…

ઓમિક્રોનને લઈને SMC એલર્ટ: સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે લાગુ રહેશે કડક નિયમ

દેશમાં વધતાઓમિક્રોનને કેસ વચ્ચે સુરત નગરપાલિકા એલર્ટ થઇ ગયું છે. સુરત પાલિકા વેકશિનને લઈ કડક અમલીકરણના મૂડમાં છે. વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન વધે તે માટે સ્કૂલોના વિદ્યાર્થીઓ પાસે તેમના વાલીઓનું રસીનું…

error: