Satya Tv News

Tag: SOU

નર્મદા : એકતા નગર ખાતે આજે ભારી ઉદ્યોગ મંત્રાલય દ્વારા એકદિવસીય ઉદ્યોગ 4.0 કોન્ફ્રન્સ યોજાઈ

નર્મદાના એકતા નગર ખાતે કોન્ફ્રન્સ યોજાઈકોંફ્રેન્સને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકીકેન્દ્રીય ભારી ઉદ્યોગ મઁત્રીના દ્વારા ખુલ્લી મુકી નર્મદાના એકતા નગર ખાતે આજે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા એકદિવસીય ઉદ્યોગ…

તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડૉ. એમ.માથીવેન્થને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડૉ. એમ.માથીવેન્થને એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં મુકવામાં આવેલ એક-એક કદમમાં દેશભક્તિની ભાવના…

સ્ટેચ્યૂ ઑફ યુનિટી બંધ કરાઇ ટુરિસ્ટ્સની ફેવરિટ સર્વિસ

રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચાલતી ક્રુઝ બોટ બંધ કરવામાં આવી છે. જોકે તેનું કારણ…

ભરૂચ : આદિવાસી ગૌરવ દ્રૌપદી મુર્મુ લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

NDA દ્વારા જાહેર કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારભરૂચ જિલ્લા ભાજપની આયોજનલક્ષી યોજાય બેઠક10 હજાર લોકો કાર્યક્રમમાં જોડાશે દ્રૌપદી મુર્મુ હાલ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે જેના ભાગરૂપે…

કેવડીયામાં એકતાનગર ડOU ખાતે રહેવા અને જમવાની સુવિધાસભર અધતન બોટ હાઉસ તરતું મુકાયું

બોટ હાઉસમાં પ્રવાસીઓ માટે રહેવા જમવાની અનેક સુવિધાઓ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ આકર્ષણ બનશે હાઉસબોટ વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલી છે તે એકતાનગરમાં પ્રતિવર્ષ સરકાર…

કર્ણાટકના રાજયપાલ થાવરચંદ ગેહલોત અને ભારત ખાતેના જાપાની રાજદૂત સતોશી સુઝુકીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

સરદારની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પી. દેશ વિદેશના પ્રવાસીઓ ઉપરાંત રાજકીય હસ્તીઓ SOU ની મુલાકાત લેતા રહે છે. તાજેતરમા કર્ણાટકના રાજયપાલ થાવરચંદ ગેહલોતઅને ભારત ખાતેના જાપાની રાજદૂત સતોશી સુઝુકીએ સ્ટેચ્યુ…

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તારને “No Drone Zone” તરીકે જાહેર કરાયો

નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.એમ.ડિંડોરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ તથા આમુખ-૨ થી તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર…

નર્મદા જિલ્લામાં10 કરોડના ખર્ચે 2 એકરમાંનવી સાયન્સ સિટીનું ન નિર્માણ થશે.

SOU ના પ્રવાસીઓ માટે સાયન્સ સીટીનું નવું આકર્ષણ ઉમેરાશે બાળકોમાં સાયન્સ પ્રત્યેની રૂચિ પણ કેળવાશે- ડી.એ.શાહ,કલેક્ટર,નર્મદા નર્મદામા ટ્રાયબલ યુનિવર્સીટીઆવ્યા પછી જ્ઞાનવિજ્ઞાન ક્ષેત્રે શોધ સંશોધનમા રસ જાગૃત થાય અને વિજ્ઞાન પ્રત્યે…

એકતા નગર- કેવડિયા ખાતે “આદિ બજારનું” ઉદ્ઘાટન કરાયું ! રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે કર્યું ઉદ્ધઘાટન

આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે અને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. કુબેરભાઈ…

error: