Satya Tv News

Tag: SURAT CRIME BRANCH

સુરત માં પ્રથમવાર 200 કરોડથી વધુનું જીએસટી ચોરી કૌભાંડ ઝડપાયું, ગુજરાતના છ શહેરોમાં, 21 ડમી કંપનીઓ થકી કૌભાંડ આચરનારની ધરપકડ

સુરતની ઇકો સેલ દ્વારા આ જીએસટી (GST) કૌભાંડને ઝડપી પાડ્યું છે. સુરત ઇકો સેલ દ્વારા અત્યાર સુધીમાં 200 કરોડથી વધુનું જીએસટી ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે. સુરતની ઇકો સેલ ટીમ…

સુરત : મુંબઈથી થેલામાં 79 લાખના ડ્રગ્સ સાથે પગપાળા નીકળેલો ધરાવી ઝૂપડપટ્ટીનો યુવાન ઝડપાયો

મુંબઈથી સુરત લાવવમાં આવતું ડ્રગ્સ ઝડપાયું, એક યુવાનની કરવામાં આવી ધરપકડ સુરત પોલીસે વધુ એક વખત મુંબઈથી સુરત લવાતું એમ.ડી.ડ્રગ્સ ઝડપી પાડયું છે.સારોલી પોલીસે નિયોલ ચેક પોસ્ટ પાસેથી મુંબઈ ધારાવી…

સુરત : પટેલ સમાજના અગ્રણીએ બે સંતાનની માતાનું પાંચ વર્ષ સુધી યૌન શોષણ કરતા પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી

પુત્રની સ્કુલની ફી ભરવા પરિણીતા દુકાનના ભાડાના પૈસા લેવા ગઈ તો શરીર સંબંધ બાંધે તો જ પૈસા મળશે કહી દુષ્કર્મ આચરી બિભત્સ વિડીયો બનાવી બ્લેકમેઈલ કરવા માંડી સુરતના નાનીવેડ ગામમાં…

સુરત : સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદ:પીડિતાને રૂ.1 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટનો હુકમ

સુરતમાં ત્રણ વર્ષ પહેલાં 2019માં ઈચ્છાપોર પોલીસમથકની હદમાં રહેતી 15 વર્ષની તરૂણીને લગ્નની લાલચે ભગાડી જઈને આચરેલા દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુરત કોર્ટે સગીરાને ભગાડી જઈ…

સુરત : માસિયાઇ ભાઈના કારખાનામાંથી હીરાની ચોરી કરનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો : ચોરની હરકત CCTVમાં કેદ

સુરતમાં કાપડના વેપારમાં નુકસાની જતા દેવું ચૂકવવા માટે માસિયાઇ ભાઇના કારખાનામાંથી જ હીરા ચોરી કરીને દેવું ભરવાનું વિચારી રૂા.24.12 લાખના હીરાની ચોરી કરનાર યુવકને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. આ…

સુરત : ભેસ્તાનમાં અજાણ્યા યુવકનો ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો : હત્યા આત્મહત્યા પર ઘેરાયું રહસ્ય

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના ગાર્ડનની બાજુમાં ઝાડ પરથી લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટના અંગે પોલીસને જાણ કરાતા પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.…

સુરતમાં લૂંટ કરીને હત્યાની ઘટનાને અંજામ આપેલ આરોપી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપ્યો

સુરતમાં લૂંટ કરીને હત્યાની ઘટનાને આપ્યો અંજામઘટનાને અંજામ આપેલ આરોપી ઝડપાયોસુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપાયોલૂટ વિથ હત્યાની ઘટનામાં બે આરોપીની ધરપકમોબાઈલ સ્નેચિંગના ગુના નો ભેદ ઉકેલાયો સુરતમાં વરાછા પોલીસ…

બોલેરો પીક-અપ ફોર વ્હિલર તેમજ ઈકો કારની ચોરી કરતી રાજસ્થાની “ખટીક ગેંગ” ઝડપાય

ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી મુંબઈ- મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ બોલેરો પીક-અપ ગાડી તેમજ ઈકો કારની ચોરી કરતીગેંગ સક્રીય છે અને ચોરી કરેલ ફોર-વ્હિલર ગાડીઓ સુરત શહેરમાં…

રૂપિયાની લાલચમાં જમાઈએ જ કરી પિતા સમાન સસરાની હત્યા

ઓશિકાની મદદથી મોં દબાવીને જમાઈએ સસરાની હત્યા કરી હત્યા કર્યા બાદ મિત્રોની મદદથી લાશને કેનાલમાં ફેંકી દીધી જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી લાશ મળી આવતા ભેદ ઉકેલાયો સુરતના જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી હત્યા…

સુરત શહેરમાં ફરી એકવાર ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી ઘટના બનતા બનતા રહી:એક તરફી પ્રેમમાં સગીરા પર હુમલો

સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સગીરાના ગાલ પર ઈજા પહોંચી છે. 14 વર્ષની સગીરાના ગાલ પર 17 જેટલા ટાંકા આવ્યા છે. સુરત શહેરમાં ફરી એકવાર…

error: