Satya Tv News

Tag: SURAT MAHA NAGAR PALIKA

સુરત : ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકના મોત

સુરતના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા ત્રણ પૈકીના બે શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. એસ.વી.એન.આઇટી કોલેજ નજીક આવેલ ડ્રેનેજની ચેમ્બરમાં શ્રમિકો ઉતર્યા હતા. પાઇપ લાઇનમાં…

સુરતના કિલ્લાને નવા વાઘાં, ગુરુવારથી ખુલ્લો મુકાશે

બાળકો-વૃદ્ધો માટે 50 અને અન્ય માટે 100 રૂ. ચાર્જકેબલ બ્રિજ જેવી લાઇટિંગ રિસ્ટોરેશન પૂર્ણ થતાં કિલ્લામાં ઐતિહાસિક પ્રસંગોના સંગ્રહ, વિવિધ બુર્જ, ખાઈ, ડ્રો-બ્રિજ સહિતની આર્ટ ગેલેરી નિહાળવા મળશે સુરતની ઓળખસમા…

સુરત : 3 હેલિપેડ બનાવવા પાલિકાએ 30 ઘટાદાર વૃક્ષોનું ટ્રિમિંગના નામે નિકંદન

ગોડાદરામાં ત્રણ હેલિપેડ બનાવવા માટે પાલિકાએ 30 વૃક્ષોનું ટ્રિમિંગના નામે નિકંદન કાઢી નાખ્યું હતું. એક ટેમ્પોમાં વૃક્ષોની સેંકડો ડાળખીઓ ભરીને અન્ય સ્થળે ખસેડી દેવામાં આવી હતી. હાલમાં જ વડાપ્રધાને પર્યાવરણ…

સુરત : દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી ઝડપાયું ગૌમાંસ,પોલીસે રેસ્ટોરન્ટના માલિક સરફરાજ ખાનની કરી ધરપકડ

હવે શહેરની કેટલીક હોટલ કે રેસ્ટોરન્ટ કે પછી લારીઓ પર નોનવેજ ખાતા પેહલા લોકોએ સાવધ રહેવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેમ કે લાલગેટ હોડી બંગલાની દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી પોલીસે…

સુરત : વેસુ-VIP રોડ, ડુમસ રોડ પર VR મોલના સર્વિસ રોડ પર ગેરકાયદે ઉઘરાણું કરતાં ઈસમોને આખરે પાલિકાએ રોક્યા

બાલાજીનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા પ્રોસિજર ચાલુ હતી પણ ગેરકાયદે ઉઘરાણું કરતાં પૂર્ણ વિરામ મુકાયું ઓન સ્ટ્રીટ પાર્કિંગના ઈજારાની ફાળવણીમાં ભારે ગોબાચારી ચાલી રહી હોવાની બૂમ ઉઠી છે. બાલાજી એન્ટરપ્રાઈઝનો ઈજારો…

સુરત : શહેરમાં સ્લો નહીં પણ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન જ મુકાશે, ટૂંકમાં વધુ 25 માટે ટેન્ડર બહાર પડાશે

સુરત મહાનગર પાલિકા દ્વારા ઇલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસી અંતર્ગત પ્રથમ ફેઝમાં શહેરમાં 25 સ્લો અને 25 ફાસ્ટ મળી કુલ 50 ચાર્જિંગ સ્ટેશન લગાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી 13.50 કરોડના…

સુરત : મહાનગર પાલિકા વર્ષ 2022 નીડાયરીને ભગવા રંગરૂપ અપાતાં વિવાદ સર્જાયો

સુરત મહાનગર પાલિકા વર્ષ 2022 નીડાયરીને ભગવા રંગરૂપ અપાતાં વિવાદ સર્જાયો પહેલીવાર શાસકપક્ષ સાથે વિપક્ષી નેતાના ફોટા છપાયા યાદીમાંથી​​​​​​​ વિપક્ષ આમ આદમી પાર્ટીનું નામ જ ગાયબ સુરત મહાનગરપાલિકા ફરી એક…

સુરત : મનપા ફૂડ વિભાગ દ્વારા દરેક ઝોનમાં મરીમસાલાના સેમ્પલ લેવામાં આવ્યા

સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા મરી મસાલાના સ્ટોલ પર ચેકીંગ ચટણી , મસાલા, હળદર, ધાણા જીરું, મરચું, એવા તમામના સેમ્પલો લેવાયા આ તમામ મસાલાના સેમ્પલોના પરિણામો 14 દિવસ પછી આવશે…

સુરત મહાનગર પાલિકાની કામગીરી પર ફરી એકવાર સવાલ ઉઠ્યા

પાલિકા ના કામની ગુણવત્તાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે,30 કરોડમાં બનેલા એરપોર્ટ પર 10 વર્ષમાં તિરાડો પડી રહી છે, હવે ડામર લગાવાતા રસ્તો બ્લોક થતા ટ્રાફિક જામ થી…

સુરત: ખજોદ ડિસપોઝલ સાઈટ પર JCBનું ટાયર ફાટતાં સફાઈ કર્મચારીનું મોત, 3 મહિના પહેલાં લગ્ન થયા હતા

સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસપોઝલ સાઈટ પર JCBનું ટાયર ફાટયું હતું. જેથી પાલિકામાં સફાઈ કર્મચારી તરિકે નિયુક્ત થયેલા યુવકનું મોત નીપજ્યું હતું. સફાઈ કર્મચારીના મોતને પગલે પરિવારે ભારે આક્ષેપ કર્યા…

error: