Satya Tv News

Tag: SURAT NEWS

સુરતમાં એક જ દિવસમાં હાર્ટએટેકથી 2ના મોત, હાર્ટ એટેકની 3 ઘટના આવી સામે;

સુરતમાં આજે એક જ દિવસમાં 2 હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે. ડીંડોલી વિસ્તારના 41 વર્ષીય યુવક યોગેશ આહીરે નવાગામમાં આવેલ CNG પમ્પ પાસે મહાનગરપાલિકાના ગાર્ડનમાં મોર્નિંગ વોક કરી રહ્યો…

સુરતમાં કૂતરાઓનો આતંક, 4 વર્ષની બાળકી પર શ્વાને કર્યો હુમલો, ર્ડાક્ટરે બાળકીને મૃત જાહેર કરી;

સુરતમાં 4 વર્ષની બાળકી નજીકની ઝાળીઓમાં ગાયોને નાંખેલી ચારમાં શેરડી લેવા ગઈ હતી. તે દરમ્યાન 8 થી 10 જેટલા શ્વાનોએ અચાનક બાળકી પર હુમલો કર્યો હતો. માતા-પિતા કામ પરથી પરત…

સુરતમાં જન્મ તારીખના નકલી દાખલા બનાવવાનું કૌભાંડ, માત્ર 10 રૂપિયામાં બનાવાતો હતો જન્મનો નકલી દાખલો;

આરોપી અલગ અલગ વેબસાઈટ પરથી દાખલો બનાવાતો હતો. અત્રે જણાવીએ કે, બિહારથી સમગ્ર કૌભાંડ ચાલતું હતું. દેશભરમાં હજારો જન્મના દાખલા બનાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, સમગ્ર મામલે…

સુરતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પર્વએ મોટી સંખ્યામાં બાળકોને જન્મ આપવા દંપતીઓએ કર્યું આયોજન;

22 જાન્યુઆરીએ મુહૂર્તનો સુભગ સમનવય રચાઈ રહ્યો છે જે સમયે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં અભિજીત મુહૂર્તમાં થયો હતો. આ શુભ…

સુરતમાં વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો ,સ્તનપાન બાદ બાળકનુ થયુ મોત

સુરતમાં વાલીઓ માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, સુરતના ઉધના વિસ્તારમાં એક પરિવારને ત્યાં તેમનું નાનું બાળક રાત્રે સ્તનપાન કર્યા બાદ સૂઈ ગયું હતું.…

સુરતના ઉધનામાં એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા, યુવકે યુવતીની હત્યા કરી આત્મહત્યા કરી;

ઉધનામાં આવેલી ઓમ સાંઇ જલારામ સોસાયટીમાં એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. સોસાયટીના એક ઘરમાં યુવક ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો તો યુવતી ફર્શ પર મૃત હાલતમાં પડી…

સુરતના કામરેજ સ્થિતશાળાનાઆચાર્યએવિદ્યાર્થીનેમાર્યોમાર, વાલીએઆચાર્યવિરુદ્ધપોલીસમથકેઆપીઅરજી;

વિદ્યાર્થીનાં પિતા તુનાકુમારે જણાવ્યું હતું કે, મારા બે બાળકો ક્રિષ્ના સ્કૂલમાં ભણે છે. જેઓ તા. 10 ના રોજ સ્કૂલ ખાતે ભણવા આવ્યા હતા. ત્યારે પ્રિન્સિપાલે મારા બંને બાળકને પગે ફટકાથી…

રાંદેર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ 15 વર્ષની બાળકીનો દેવદૂત બની બચાવ્યો જીવ;

સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી ફરિયાદ લખાવી રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો જેમાં 15 વર્ષીય દીકરીને તાત્કાલિક લોહીની જરૂર હોવાનું કહી મદદ માંગવામાં આવી…

સુરતના પીપોદરા GIDCમાં કામદારોનો હોબાળો, કામદારને માર મારતાં બબાલ, પોલીસ પર પણ કર્યો પથ્થરમારો;

આ ઘટના માંગરોળના પીપોદરા જીઆઈડીસીની છે. ગઇકાલે વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સામાન્ય બાબતે કારીગરોના બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એક કારીગરને ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે નવી…

સુરત મહાનગર પાલિકા સંચાલિત સીટી બસ ની અડફતે ધોરણ 11ના વિદ્યાર્થીના મોત, મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો;

સુરત સીટી બસ ની અડફટે ધોરણ 11ના વિદ્યાર્થીના મોતની ઘટના બાદ મામલો તંગ બન્યો છે. ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. અકસ્માત સમયે બસનો ચાલક દારૂના નશામાં હોવાનો…

error: