Satya Tv News

Tag: SURAT NEWS

સુરતમાં NRI પટેલ પરિવારના સભ્યોએ પુત્રીના લગ્ન પ્રસંગે મુકાવી જયશ્રી રામ, સીતા રામ લખેલી મહેંદી મુકાવી

એનઆરઆઈ પટેલ પરિવારના સભ્યોને સુરતના જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખે મનમોહક આકર્ષક ડિઝાઇનની મહેંદી મુકી છે. નિમિષા પારેખ મહેંદી કલ્ચરના કો-ફાઉન્ડર છે અને દેશ-વિદેશમાં મહેંદી ડિઝાઇન ક્ષેત્રે એક આગવી ઓળખ…

સુરત બારડોલીમાં હ્યુમન ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન વિનામૂલ્યે સેફટી ગાર્ડનું વિતરણ કરાયું;

બારડોલીમાં 2015 ના વર્ષથી વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે માનવીય સહાય કરતા આવેલા આઈ એમ હ્યુમન ટ્રસ્ટ દ્વારા બારડોલીમાં ઉતરાયણના તહેવારની ઉજવણી કોઈ વાહનચાલક માટે પ્રાણઘાતક ન બને તે માટે દ્વિચક્રી…

સુરતમાં લેડીઝ ટોઇલેટમાં ઘૂસ્યો હતો વૃદ્ધ, નશાની હાલતમાં બાળકી સાથે કર્યા અડપલા;

સુરતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, એક વૃદ્ધને માર મારી રહેલી મહેલા નજરે પડે છે. પરંતુ આ મહિલા એક માતા છે અને જે તે વૃદ્ધને…

સુરતના ઉત્રાણ વિસ્તારમાં કાર ઘરનાં આંગણામાં પાર્ક હોવા છતાં હરિયાણામાં ટોલટેક્સ કપાયો, કાર માલિક ચોંકી ઉઠ્યા;

ઉત્રાણમાં મનીષા ગરનાળા વિસ્તારમાં પાટીદાર ચોક પાસે ઓપેરા સિટી એપાર્ટમેન્ટમાં એડવોકેટ વિશાલ ઘનશ્યામભાઇ નાવડીયા તેમના પરિવાર સાથે રહે છે. વકીલ તરીકે સ્થાનિક કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વિશાલ નાવડીયા પાસે GJ 05…

સુરતમાં બે બાળકો વચ્ચેની તકરારમાં 10 વર્ષના બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ, હુમલાખોર પણ એક 13 વર્ષનો બાળક;

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં કુમળી વયના બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ એક બાળક દ્વારા જ થયો છે. હુમલાખોર પણ એક 13 વર્ષનો બાળક છે જેણે…

સુરતના વરાછામાં સ્વામીનારાયણ મંદિરમાંથી ગઠીયાઓ રૂ.12.43 લાખના દાગીના લઈ ફરાર, લાખોની થય છેતરપિંડી;

સુરતના વરાછા ધરમનગર રોડ રુસ્તમબાગ સ્થિત સ્વામીનારાયણ મંદિરના સ્વામી ન્યાલકરણદાસજીને ગત સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ નવસારીના શૈલેશભાઈ છગનભાઈ ઉધાડ તરીકે આપી હતી.તેણે કહ્યું હતું કે…

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગની ઘટના, ડાઈંગ મિલમાં ભીષણ આગ લાગી, 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા;

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગની ઘટનાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળ તરફ દોડી ગઈ છે.સૂત્રો અનુસાર આગ એટલી વિકરાળ છે કે 10થી વધુ ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી…

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો,પાંચ વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રુ;

નવાપુરના કંરજાળી ગામે રહેતા સાજન ગાવીતનો 5 વર્ષીય પુત્ર ચહલ રમતા રમતા 5 સેમીનો સ્ક્રુ ગળી ગયો હતો. જે બાદ તેને ઉલટીઓ શરૂ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.…

સુરતમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું, મંદીનો સામનો કરતાં રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ;

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં એક આગવી ઓળખ મેળવી ચૂક્યો છે. લાખો લોકોને રોજગારી પુરી પાડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટું હૂંડિયામણ રળી આપે…

સુરતમાં કલર કામ કરતી વખતે હાર્ટ એટેક આવતા યુવકનું મોત, રાજકોટમાં 60 વર્ષીય વૃદ્ધનું હાર્ટએટેકથી મોત;

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય ધર્મવીર કલર કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. દરરોજની જેમ તેઓ આજે પણ કલરકામ કરવા માટે ગયા હતા. વેસુ વિસ્તારમાં એક સાઈટ પર કલર…

error: