Satya Tv News

Tag: SURAT NEWS

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગ 800 રાજસ્થાની વેપારીઓ પાયમાલઃ માર્કેટની આગે રાજસ્થાની પરિવારનો હોળીનો રંગ ફિક્કો કર્યો;

સુરતની શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં અનેક રાજસ્થાની વેપારીઓએ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. માર્કેટમાં લાગેલી આગથી થયેલા આર્થિક નુકસાનને પગલે રાજસ્થાની વેપારીઓ એકત્રિત થયા છે. સમાજના…

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ 30 કલાક બાદ કાબૂમાં, કરોડોનો સામાન બળીને ખાક, પણ મેયરે કહ્યું- ફાયર સિસ્ટમ નં-1;

સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. જે બાદ ગતરોજ સવારે 7 વાગ્યાના અરસામાં ફરી આગ ભભૂકી…

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ બેકાબુ, 4 ફ્લોર પર ફેલાયેલી આગમાં અનેક દુકાનો ખાક;

સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે ફરી ભીષણ આગ લાગી છે. 1થી 4 ફ્લોર પર ફેલાયેલી આગના પગલે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. આગ વધુ ફેલાવાના પગલે 20થી વધુ…

સુરતમાં બે બાઈકને અડફેટે લઈ કાર પલ્ટી ભાઇ-બહેન સહિત ત્રણના મોત, અકસ્માતના સીસીટીવી આવ્યા સામે;

સુરતના લસકાણા ચાર રસ્તા પાસે રવિવાર સાંજે પુરપાટ હંકારતા કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર માર્યા બાદ કાર પલટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઈક ચાલકના મોત થયા…

સુરતમાં પ્રેમમાં દગો મળતા આપઘાત, પ્રેમીએ સગાઇનો ઇન્કાર કરતા તરુણીએ ગટગટાવી ઝેરી દવા;

પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ મૂળ ભાવનગરના ગારીયાધાર ના વતની અને હાલમાં કાપોદ્રામાં નાના વરાછા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય તરુણી ગુરુવારે સવારે બાથરૃમમાં ન્હાવા માટે ગઇ હતી. બાદમાં તે ઘઉંમાં…

સુરતમાં સરસ્વતી સ્કૂલ માં લાગી આગ, લાઈબ્રેરી રૂમ માં એસી ચાલુ કરતા ધડાકા સાથે લાગી આગ;

સુરતના અશ્વિનીકુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે સવારે 9.21 કલાકે લાઇબ્રેરીમાં એસી મા બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. આગની જાણ થતા આજે સ્કૂલમાં અફરાતફરીનો માહોલ…

માંગરોળમાં બોરિયા રૉડ પર યુવક યુવતી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા યુવતીનું ઘટના સ્થળે મોત યુવક ઈજાગ્રસ્ત;

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી પ્રેમીયુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના ગળા પર ગંભીર…

સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત;

સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત થયા છે..ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના ઘટી હતી.. જેમાં બાઇક પર સવાર ત્રણ લોકોના…

સુરતના પુણા ગામમાં 30 હજારની લૂંટ અને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ કેસનો આરોપી ઝડપાયો;

પુણા ગામમાં 30 હજારની લૂંટ કરીને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે કેસનો મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાને ભાવનગરથી દબોચી લેવાયો છે તેમજ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.…

સુરતના રેલવે પ્લેટફોર્મ પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા વૃદ્ધનો પગ લપસ્યો, GRP જવાનએ બચાવ્યો જીવ;

સુરતના રેલવે સ્ટેશન પર વૃદ્ધ ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાયા હતા. જેમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો હતો. જે બાદ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જતા આસપાસના લોકો અને…

Created with Snap
error: