Satya Tv News

Tag: SURAT NEWS

સુરતમાં 30 વિદ્યાર્થીઓને કારણ વગર LC આપતા શાળાના પ્રિન્સિપાલ સસ્પેન્ડ;

સુરતના પાલનપોરની શાળામાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને યોગ્ય કારણ વગર જ LC આપી દીધી હતી. ત્યારે આ સમગ્ર મામલાની જાણ થતા જ સુરત શિક્ષણ સમિતિએ તપાસના આદેશ આપ્યા હતા અને મામલો ખરેખર…

સુરતમાં બ્રાન્ડેડ કંપનીના સાબુ સહિતની વસ્તુઓ બનાવતી ડુપ્લીકેટ ફેક્ટરી પકડાઈ;

સુરતમાં છાસવારે ડુપ્લીકેટ ઘી, તેલ, કપડા, ઘડિયાળ સહિતના સામાન ડુપ્લીકેટ બનતા હોવાનું પકડાઈ ચૂક્યું છે. ત્યારે આ વખતે એક મસ્ત મોટી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બ્રાન્ડેડ કંપનીના…

સુરત શહેરમાં બનશે દૂબઈ જેવો બીચ(ડુમસ બીચ), હવે સુરત વાશીઓએ મુંબઈ કે ગોવા જવાની જરૂર નથી;

સુરત મહાનગરપાલિકા કરી રહી છે. સુરત શહેરના એકમાત્ર ડુમ્મસ સી ફેઝના ડેવલોપમેન્ટ માટે કરોડો રૂપિયાનો ખર્ચ. મસ ડેવલપમેન્ટ માટે ચાર ફેઝમાં વહેંચણી કરવામાં આવી છે. જે પૈકી બે ફેઝમાં 297.66…

સુરતમા રસ્તા પર ભીખ માંગતા, સફાઈના નામે પૈસા ઉઘરાવતા 36 બાળકોનું રેસ્ક્યુ;

સુરતમા જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો, અને કચરો વીણીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ તથા આવા બાળકોના પુનઃવસન માટે સુરત પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવેલા આદેશને સ્થાનિક…

સુરતમાં બિલ્ડરની જાહેરમાં હત્યા, નમાજ પઢીને નીકળતા જ જૂના ઝઘડાની અદાવતમાં કરવામાં આવી હત્યા;

સુરતના અઠવા વિસ્તારમાં સગરામપુરા તલાવડી ખાતે બિલ્ડર આરીફ કુરેશી નમાજ પઢીને મસ્જિદમાંથી નીકળ્યા હતા. આ દરમિયાન તેના પર હુમલો થયો હતો. એ રસ્તા પર પડી ગયા હતા. બાદમાં તેને તિક્ષ્ણ…

સુરતમાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા પાણીની ભરેલી ડોલમાં પડતા મોતને ભેટી;

સુરતમાં ભેસ્તાનના સિદ્ધાર્થ નગરમાં રહેતા શાહ પરિવારની દોઢ વર્ષની દીકરી એકલી એકલી રમી રહી હતી. આ દરમિયાન માતા પોતાનું કામ કરતી હતી. ઘરમાં ચોમાસુ હોવાથી પાણીનો પ્રશ્ન ન સર્જાય તે…

સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 4 હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ;

સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરનારાઓ સામે તંત્ર કડક હાથે કામ લઇ રહ્યું છે અને જે સુરતીલાલાઓ ટ્રાફિકના નિયમો તોડી ચુક્યા છે તેમના પર આકરી કાર્યવાહીની ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ…

સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મૃત્યુ, પોલીસે સામૂહિક આત્મહત્યા કે મૃત્યુને લઈને તપાસ હાથ ધરી;

સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મૃત્યુની ઘટના સામે આવી છે. કહેવાઈ રહ્યું છે કે જહાંગીરપુરા રાજન રેસિડેન્સીમાં 4 લોકોએ સાામૂહિક આત્મહત્યા કરી લીધી છે, પરંતુ આ ઘટના અંગે પોલીસે સામૂહિક આત્મહત્યા…

સુરતમાં 6 વર્ષનું બાળક મોબાઈલ જોતા જોતા સિક્કો ગળી ગયો;

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 6 વર્ષનું નાનું બાળક મોબાઈલમાં જોતા સમયે સિક્કો ગળી ગયો. જે પછીથી બાળકની હાલત ગંભીર છે. તેનુ સુરતની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન…

સુરતમાં સીલ કર્યા છતાં ગેમ ઝોનમાં લોકોની અવર-જવર ચાલુ, તંત્રની કામગીરીને ઘોળીને પી જતા ગેમ સંચાલકો;

સુરત મહાનગરપાલિકાની ટીમની ગેમઝોનમાં તપાસની દેખાડા પૂરતી કાર્યવાહી કરી હતી. ગઇકાલે તપાસ બાદ સુરતના 11માંથી 10 ગેમઝોનને સીલ કરાયા હતા પરંતુ સીલ કર્યા છતા શોર્ટ ગેમઝોનમાં લોકોની અવરજવર થઈ રહી…

error: