સુરત એક જ ગામના ત્રણ મિત્રો મોતનો કોળિયો બની ગયા, બોલેરો ગાડીએ બાઈકને ફંગોળ્યું
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામની હદમાં ઘલા પાટિયાથી બૌધાન જતાં રોડ પર અકસ્માતની ઘટના બની છે. સામેથી આવતી કારના ચાલકે અડફેટે લેતાં બાઈક પર સવાર ત્રણ યુવાનનાં મોત…