સુરતમાં ત્રણ બાજુ પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં થયા યોગ, 1.50 લાખ લોકોએ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
શહેરના ડુમસ રોડ ઉપર વાય જંકશન નજીક પાંચ કિલોમીટર સુધી ત્રણેય બાજુ સિનિયર સિટીઝન, યુવાનો, શાળાના બાળકો જોડાઈને વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.…