શોર્ટ સર્કિટથી આગ:પાંડેસરામાં મસાલાની દુકાનમાં આગ લાગતાં અફડાતફડી મચી, સામાન બળીને ખાક થઈ ગયો
સુરત સુરતના પાંડેસરા સ્થિત મસાલાની દુકાનમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને ત્યાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો…