Satya Tv News

Tag: SURAT

સુરત : પટેલ સમાજના અગ્રણીએ બે સંતાનની માતાનું પાંચ વર્ષ સુધી યૌન શોષણ કરતા પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી

પુત્રની સ્કુલની ફી ભરવા પરિણીતા દુકાનના ભાડાના પૈસા લેવા ગઈ તો શરીર સંબંધ બાંધે તો જ પૈસા મળશે કહી દુષ્કર્મ આચરી બિભત્સ વિડીયો બનાવી બ્લેકમેઈલ કરવા માંડી સુરતના નાનીવેડ ગામમાં…

સુરત : સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદ:પીડિતાને રૂ.1 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટનો હુકમ

સુરતમાં ત્રણ વર્ષ પહેલાં 2019માં ઈચ્છાપોર પોલીસમથકની હદમાં રહેતી 15 વર્ષની તરૂણીને લગ્નની લાલચે ભગાડી જઈને આચરેલા દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુરત કોર્ટે સગીરાને ભગાડી જઈ…

સુરત : પોલીસની ધૂમ સ્ટાઈલથી રસ્તા પર વાહન હાંકનાર ચાલકો સામે લાલઆંખ

સુરતમાં પોલીસની સરપ્રાઈઝ વ્હીકલ કોમ્બિંગ ડ્રાઇવકાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે વેહિકલ કોમ્બિંગ ડ્રાઇવ યોજીધૂમ સ્પીડમાં બાઈક ચલાવનારાઓ સામે પોલીસની લાલઆંખ સુરત પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ…

સુરત : માનસિક બીમારને ત્રણ દિવસ સાચવીને પોલીસે પરિવારની શોધ કરી મિલન કરાવ્યું

સુરતમાં માનસિક બીમારના પરિવારની પોલીસે શોધ કરીત્રણ દિવસ પોલીસ સ્ટેશનમાં સાચવવાવમાં આવ્યાજાગૃત નાગરિકે કંટ્રોલમાં જાણ કરી હતીપરિવારે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી સુરતના યોગીચોક વિસ્તારમાં માનસિક રીતે બીમાર વ્યક્તિ…

સુરત : વરાછા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ કામો બતાવવામાં આવી રહ્યા

સુરતમાં ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ કામો બતાવવામાં આવ્યાવિકાસના કાર્યો લોકો સુધી પોહચે તે માટે યાત્રા કાઢીજન સંપર્ક યાત્રા કાઢી લોકો વચ્ચે જાયદરેક સોસાયટીમાં જઈને લોકોની સમસ્યા સાંભળી રહ્યા સુરત શહેરના…

સુરત : ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકના મોત

સુરતના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા ત્રણ પૈકીના બે શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. એસ.વી.એન.આઇટી કોલેજ નજીક આવેલ ડ્રેનેજની ચેમ્બરમાં શ્રમિકો ઉતર્યા હતા. પાઇપ લાઇનમાં…

સુરત : વેસુથી 11 વર્ષની બાળાને ડુમસની ઝાડીઓમાં બળાત્કારનો પ્રયાસ:મકાઈ વેચતી મહિલાની સૂઝબૂઝથી બાળકીને બચાવી લેવાય

35 વર્ષના નરાધમે ગરીબની દીકરીને મેગીની લાલચ આપી હતી, રસ્તામાં અપડલાં પણ કર્યાં હતાં ‘અહીં પોલીસ આવે છે’ પૂછતાં મહિલાને શંકા ગઈ, હોમગાર્ડ‌્સને બોલાવી ડુમસ પોલીસને સોંપી દેવાયો, વેસુ પોલીસે…

સુરત ST નિગમ દ્વારા દિવાળીને લઈ ST નિગમ દ્વારા 1600 બસો વધારાઇ

દિવાળીના પર્વને લઈ લોકોમાં પોતાના વતન અથવા બહારગામ ફરવા જવા માટેનો ધસારો સૌથી વધુ જોવા મળતો હોય છે. જેને લઇ આ વર્ષે પણ સુરત એસટી નિગમ દ્વારા વિશેષ તૈયારી કરવામાં…

સુરતમાં GPSC પરીક્ષાનું આયોજન :60 સેન્ટરોમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ

સમગ્ર ગુજરાતના મોટા મોટા સેન્ટરોમાં આજે GPSC પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સુરતમાં પણ આજે ખૂબ જ મહત્વની ગણાતી સરકારી પરીક્ષા GPSCની પરીક્ષાનું આયોજન કરાયું હતું. સુરતમાં જુદા…

સુરત : કાપડના વેપારીની માહિતી એકત્ર કરી ધંધાકીય વ્યવહાર ચાલુ કરી ઠગાઈ

સુરતના કાપડના વેપારીની માહિતી એકત્ર કરી ઠગાઈધંધાકીય વ્યવહાર ચાલુ કરી 53 લાખ 24 હજારથી વધુની ઠગાઈસુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ ઉપરથી…

error: