Satya Tv News

Tag: SURAT

સુરત : પુણા તળાવ માંથી યુવકની લાશ મળી:મૃતકના વાલી વારસ ને શોધવા પુણા પોલીસે કવાયત હાથ ધરી

સુરતના પુણા તળાવ માંથી અજાણ્યા ઈસમની લાશ મળીસ્થાનિકો દ્વારા પોલીસ ને જાણ કરતા પોલીસે લાશ બહાર કાઢી હતીપુણા પોલીસે તપાસ કરતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણતળાવ માંથી લાશ બહાર કાઢી…

રાજસ્થાનમાં કનૈયાલાલની હત્યા કરનારાઓનું સુરતમાં પૂતળા દહન કરાયું

રાજસ્થાનના ઉદયપુર ખાતે કનૈયાલાલ ટેલરની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળે આ નિંદનિય કૃત્ય ગણાવ્યું છે. સુરતના વરાછા ખાતે નારેબાજી કરી કનૈયાલાની હત્યા કરનારા આરોપીઓનું પૂતળાનું…

ધો. 12ની પરીક્ષામાં નાપાસ થવાના ડરે આપઘાત

લાન્સર આર્મી સ્કૂલમાં અભ્યાસ કરતો મનન ઓરડિયા અગાઉ ધોરણ-9માં નાપાસ થયો હતો ભટાર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીના પુત્રે પોતાની રૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. વેપારીનો પુત્ર લાન્સર આર્મી…

સુરત : ડિસ્ટ્રીક્ટ બેંકમાં ‘પિસ્તોલ’ની અણીએ 6.83 લાખની લૂંટ

લૂંટારો બેંકમાંથી નીકળ્યા બાદ રિક્ષામાં બેસી નિર્ધારિત જગ્યા પર મૂકેલી સાઇકલ સુધી પહોંચ્યો ગત સોમવારે મોડી સાંજે 4 વાગ્યાના અરસામાં કડોદરા ચાર રસ્તા ખાતે પેટ્રોલપંપની બાજુમાં આવેલી સુરત ડીસ્ટ્રીક્ટ બેંકની…

નૂપુર શર્મા વિવાદ:સુરત રોડ પર પોસ્ટર લગાવનાર, છાપનાર સહિત 5 ઝડપાયા,ઇન્સ્ટાગ્રામ પર ભડકાઉ પોસ્ટ પણ અપલોડ કરી હતી

ઇન્સ્ટાગ્રામ પર ભડકાઉ પોસ્ટ પણ અપલોડ કરી હતીપોલીસને 5 આરોપીઓના એક દિવસના રિમાન્ડ મળ્યા ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ કરેલા વિવાદિત નિવેદનને લઈને દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધપ્રદર્શન કરાઈ…

સુરત : ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે આજે શાળાઓ શરૂ : સ્કૂલની સૂચના- બાળકોને શરદી-ઉધરસ હોય તો શાળાએ મોકલવા નહીં

સુરતમાં કોરોનાની ચોથી લહેરના એંધાણ વચ્ચે ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે આજે શાળાઓ શરૂ થઈ છે. ભૂલકાઓ વહેલી સવારે શાળામાં પહોંચ્યા હતા. 90 ટકા હાજરી સાથે પહોંચેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા…

સુરત : ડાયમંડ કંપનીએ બનાવેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ અમેરિકાના એક્ઝિબિશનમાં મુકાયો

IGI દ્વારા વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે 30.18 કેરેટના હીરાને મળ્યું વિશ્વના સૌથી મોટા લેબ ગ્રોન ડાયમંડનું સર્ટિફિકેટ હીરો વીએસટુ ક્લોસિટી ધરાવે છે અને IIA રફ…

સુરત : હત્યાના ગુનામાં જામીન પર છૂટેલા યુવકને બદલો લેવાના ઈરાદે ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો

સુરતના લિંબાયત વિસ્તારમાં મોડીરાત્રે હત્યાનો બદલો હત્યાથી લેવામાં આવ્યો હોવાનો ઘાટ સર્જાયો હતો. લિંબાયતના મન્સૂરી હોલ પાસે સલમાન ઉર્ફે મુગ્રીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સલમાન…

સુરત : ચોરીની 10 મોટરસાયકલ સાથે 5 યુવક ઝડપાયા

સુરત 5 મોટરસાઇકલ ચોરી કરતા યુવક ઝડપાયાચોરીની 10 મોટરસાયકલ સાથે ઝડપાયા આરોપીઆરોપીઓ મોજશોખ માટે વાહનચોરી કરતા હોવાનું બહાર આવ્યું સરથાણા પોલીસે બાતમીના આધારે 5 યુવકોને ચોરીની 10 મોટર સાયકલ સાથે…

ભારતની પહેલી બુલેટ ટ્રેન 2026 થી સુરતથી બિલિમોરાની વચ્ચે દોડશે

2026થી સુરતથી બિલિમોરાની વચ્ચે દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન- રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ગુજરાતના સુરતથી બિલિમોરાની વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન 2026માં દોડવી…

error: