Satya Tv News

Tag: SURAT

ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર : 86.91 ટકા પરિણામ: સૌથી વધુ ડાંગ જિલ્લાનું 95.41 અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. આ વર્ષે 86.91 ટકા…

સુરત : 16 વર્ષના તરુણે 12 વર્ષની કિશોરીને બાહોમાં જકડી કરી છેડતી પોલીસે તરુણ ની કરી ધરપકકડ

સુરત ડિંડોલી પેવેલિયન પ્લાઝાની ઘટના 16 વર્ષના તરુણે 12 વર્ષની કિશોરીને બાહોમાં જકડી કરી છેડતી કિશોરીએ રડતા રડતા પિતાને જાણ કરતા પરિવારે નોંધાવી ફરિયાદ સુરત માં કિશોરી સાથે સતત છેડતી…

સુરત : સચિનમાં પિતાએ ગેમ રમવા બાબતે ઠપકો આપતા ધોરણ 10ના વિદ્યાર્થીનો આપઘાત

સચિનમાં રહેતા ધોરણ 10ના વિદ્યાર્થીએ ઘરમાં પંખા સાથે રૂમાલ વડે ફાંસો ખાઈ જીવન ટંુંકાવી લીધું હતું. વિદ્યાર્થીને તેના પિતાએ મોબાઈલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપી મોબાઈલ લઈ લેતા તેને આ…

વિશ્વના દેશોમાં લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની માંગ વધી:લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ 1500 કરોડથી વધી 8500 કરોડ પર પહોંચ્યું

આવતા 10 વર્ષમાં લેબગ્રોન હીરાનો ગ્રોથ નેચરલ હીરાની સમકક્ષ પહોંચી જશે : હીરા ઉદ્યોગકારો વિશ્વના દેશોમાં લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની માંગ વધી રહી છે. જેનો સીધો ફાયદો સુરતના હીરા ઉદ્યોગને થઈ…

સુરત : યુવતીના છૂટાછેડા કરાવી યુવકે કહ્યું- અમે તારી જાતિની છોકરી સાથે લગ્ન ન કરીએ:યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી મુજબ ફરિયાદ

સોશિયલ મીડિયાથી 29 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની વાત કરી યુવકે શારીરિક સંબંધ બાંધી તરછોડી દીધી હતી. યુવતીએ સુરતના રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો…

મોંઘવારી : ટામેટાના ભાવમાં એક જ મહિનામાં 60 ટકાનો વધારો:કમોસમી વરસાદના લીધે પાક ખરાબ થયો

ટામેટાના ભાવમાં એક જ મહિનામાં 60 ટકાનો વધારો થયો છે. એક મહિના પહેલા 400 રૂપિયે 20 કિલો ટામેટા મળતા હતાં જેનો હાલ ભાવ 1100 રૂપિયા થઈ ગયો છે. ઉનાળો શરૂ…

અંકલેશ્વર : સુરત ખાતે યોજાયેલ સ્પર્ધામાં તરુણ કોસામીયાએ ડેડલિફ્ટમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

અંકલેશ્વર તરુણ કોસામીયા એ ડેડલિફ્ટમાં મેળવ્યો પ્રથમ ક્રમાંકબેન્ચપ્રેસમાં ત્રીજા ક્રમ સાથે મેડલ હાસિલ કર્યાતરૂણે પોતાના ટ્રેનર અને ઓલિમ્પિયા જીમના સંચાલકનો આભાર માન્યો અંકલેશ્વર ઓલિમ્પિયા જીમમાં ટ્રેનિંગ લઇ રહેલા વેલાછા ગામના…

સુરત: ધોળા દિવસે જ્વેલર્સના ત્યાં લૂંટ, સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ

બપોરના સમયે ખરીદીના બહાને લૂંટ સગીર સહિત ત્રણ ઈસમોએ સોનાનું મંગલસૂત્રની લૂંટ કરી ફરાર થઇ ગયા હતાડીંડોલી રંગીલા પાર્ક સોસાયટી નજીક આવેલ કોઠારી જ્વેલર્સને ત્યાં લૂંટારાઓ ગ્રાહક બની પ્રવેશ્યા હતા.…

સુરત : વેસુના કપલ બોક્ષમાં રાણીતળાવના સુફિયાન બાદશાહે કોલેજીયન યુવતી પર બળાત્કાર કર્યો

યુવતીના ફોટા પાડી તેના ગ્રુપમાં અને પરિવારને મોકલવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરતો અઠવાલાઇન્સની કોલેજમાં અભ્યાસ કરતાં રાણીતળાવના સુફિયાન બાદશાહે કોલેજીયન યુવતીને વેસુના કપલ બોક્ષમાં લઇ જઇ તેના પર વારંવાર બળાત્કાર…

સુરત : પ્રેગનન્ટ મહિલા મમતા કાર્ડ કઢાવવા જતા ઘરે પહોંચતા મોડું થયું તો પતિ-સાસુએ શું કર્યું ?

સુરતના કતારગામ વિસ્તારમાં પરિવાર દ્વારા ત્યજાયેલી ગર્ભવતી મહિલાને મદદ કરવાના હેતુથી એક ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઈન પર ફોનથી આ બાબતની જાણ કરતા અભયમ રેસક્યુ ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી…

error: