અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે પાણીપુરી ખાતા પિતા-પુત્રને ટેન્કર ચાલકે અડફેટે લેતા પુત્રનું કમકમાટી ભર્યું મોત;
મૂળ દાહોદ અને હાલ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ સુઝુકી શો-રૂમની પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા રાજેશ માનિયા ભાભોર ગતરોજ સાંજના સમયે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે મોબાઈલ રિપેરિંગ કરવા માટે અંકલેશ્વર…