અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતની તાપસ UK સુધી,UKથી જેગુઆરનો મંગાવાયો માઈક્રો રિપોર્ટ
અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ કેસમાં જેગુઆર કારનો માઈક્રો રિપોર્ટ યુકેથી મંગાવાયો છે. કંપનીની યુકે સ્થિત હેડક્વાર્ટરમાંથી માહિતી મંગાવાઈ છે. કાર મોડલ, સુરક્ષાના માપદંડ, કારની મજબૂતાઈ અંગે માહિતી મંગાવવામાં આવી છે.…