ઉકાઈ કેનાલમાં ઝેરી કેમિકલ ઠાલવવાનો પર્દાફાશ, અંકલેશ્વરમાં 5 આરોપીની ધરપકડ;
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણયુક્ત પાણી ઠાલવવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી છે. 14 ફેબ્રુઆરીએ ઉકાઈ યોજનાની નહેરમાં હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠલવાયું હતું. કેમિકલની તીવ્રતાથી…