Satya Tv News

Tag: UTRAYAN 2024

પતંગની કાતિલ દોરીએ વધુ એક યુવકનો લીધો ભોગ કીમ ગામે કપલ બાઈક પર જતું હતુંને દોરીથી પતિનું ગળું કપાતા થયું મોત;

સુરતમાં બીજો પતંગની દોરીથી કપાતા ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ ઉપર કાતિલ પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાતા યુવકનું મોત નીપજ્યું હતું.…

મહેસાણામાં ઉતરાયણ પહેલા જ એક યુવકનું પતંગના દોરાથી કપાયું ગળું, ઘટનાસ્થળે જ મોત;

મહેસાણાના આંબલિયાસણ બ્રિજ પર ગત મોડી સાંજે અંધારામાં બાઇક પર પત્ની સાથે જતા યુવકના ગળામાં પતંગની દોરી ફસાતા મોત થયું છે. બાલીયાસણ ગામનો 25 વર્ષીય યુવક પત્ની સાથે બાઇક પર…

ગુજરાતમાં પતંગની દોરીના કારણે કુલ સાત લોકોના મોત, લીમડી અને રાજકોટમાં બે યુવકો પટકાતા મોત;

ઉત્તરાયણનું પર્વ અનેક લોકો માટે જીવલેણ સાબીત થયો છે. દાહોદ, પંચમહાલ, ભાવનગર અને વલસાડમાં માસુમ બાળકોના ગયા જીવ ગયા છે, તો લીમડી અને રાજકોટમાં બે યુવકો પટકાતા મોતને ભેટ્યા છે.દાહોદના…

દેશમાં ઉતરાયણનો તહેવાર કાળ બન્યો, રાજસ્થાન અને દિલ્હીમાં 14 લોકોના મોત;

રાજસ્થાનના સિકરમાં નેશનલ હાઈવે પર થયેલા એક મોટા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોત થયાં હતા. અહીં એક કાર ડિવાઇડર પરથી કૂદીને સામેથી આવી રહેલી બીજી કાર પર પડી હતી. જેમાં…

રાજપીપળાના પતંગની દોરીથી મૃત્યુ પામેલા યુવાનના મિત્રોએ દોરીથી લોકો ઇજા ન પામે તે માટે વાહનચાલકોનો જીવ બચાવવા એક ઝુંબેશ ચલાવી;

રાજપીપળાના યુવાનોએ દોરીથી લોકો ઇજા ન પામે તે માટે વાહનચાલકોનો જીવ બચાવવા એક ઝુંબેશ ઉપાડી છે. નીરજ પટેલ નામના યુવાનની રાહબરી હેઠળ 1000 જેટલી બાઇકો અને સ્કુટરોના ચાલકોને પતંગની દોરીથી…

ઉત્તરાયણમાં પવનને લઈ હવામાન નિષ્ણાંત કરી આગાહી, અમદાવાદમાં બપોર બાદ વધી શકે છે પવનની ગતિ;

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2024 ની ઉત્તાયણનાં દિવસે કચ્છ, સુરેન્દ્રનગર, સુરત, વલસાડમાં પવનની ગતિ પ્રતિ કલાકે 16 કિમીની રહેવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ,…

error: