વડોદરા હાથીખાના માર્કેટનું રોજનું 35 કરોડનું ટર્નઓવર, અહીં બજાર કરતા વસ્તુઓ સસ્તી મળે
વડોદરા શહેરના તુલસીવાડી નજીક આવેલ હાથી ખાના માર્કેટયાર્ડ વર્ષ 1965થી કાર્યરત છે. એ પહેલા હોલસેલના વેપારીઓ શહેરમાં છૂટક વેપાર કરતા હતા. વર્ષ 1965 બાદ જ્યારે એ.પી.એમ.સીની રચના થઈ, તે વખતે…