નોકરીનાં ચકકરમાં દેહવેપારમાં ફસાઈ:અંકલેશ્વરમાં મસાજ પાર્લરમાં કામ કરતી અનાથ યુવતી શારીરિક સંબંઘો બાંધવા મજબૂર બની, વડોદરાની અભયમ ટીમ મદદે આવી
માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ નોકરીની શોધમાં ફરી રહેલી હરીયાણાની યુવતીને એક મહિલા નોકરીની લાલચ આપી અંકલેશ્વરમાં લઇ આવી હતી અને અંકલેશ્વરમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવેપારના ધંધામાં ધકેલી દીધી…