વડોદરા : અગાઉના ઝગડાની રીસ રાખી હત્યા
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ બાપોદ ગામ ખાતે અગાઉના ઝઘડાની અદાવતમાં પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પિતા-પુત્રની ત્રિપુટીએ પાડોશી યુવાન ઉપર તિક્ષ્ણ હથિયાર અને લાકડીઓથી હુમલો કરતા…
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ બાપોદ ગામ ખાતે અગાઉના ઝઘડાની અદાવતમાં પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પિતા-પુત્રની ત્રિપુટીએ પાડોશી યુવાન ઉપર તિક્ષ્ણ હથિયાર અને લાકડીઓથી હુમલો કરતા…
વડોદરામાં સેન્ટ્રલ એસટી બસ ડેપોમાં એક પોલીસકર્મીએ દારૂના નશામાં એસટી બસના કંડક્ટરને અપશબ્દો કરી માર માર્યાની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ગુજરાતમાં એક તરફ પોલીસ દારૂબંધીનો કડક અમલ કરાવવાની…
શહેરમાં મોબાઇલ ફોટ, લેપટોપ, સ્માર્ટ વોચ વિગેરે બ્રાન્ડેડ કંપનીના લાવી બીલ વગર માર્કેટમાં વેચાણ કરી રૂપિયા 8.50 કરોડની GST ચોરી કરનાર મોબાઇલ શોપના માલિકની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં…
શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે હૈદરભાઇની ચાલી પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારે ગયેલા અજાણ્યા યુવાનને મગર ખેંચી ગયો હતો. આ અંગેની જાણ સ્થાનિક યુવાને પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાને કરતા તુરતજ…
વડોદરા સહિત દેશભરમાં બાળકોના તસ્કરીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે વડોદરા પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વડોદરા પોલીસે રેલવે સ્ટેશન ઉપરથી બાળકોની તસ્કરી કરી તેમને સપ્લાય…
વડોદરા શહેરના તરસાલી-જામ્બુઆ હાઇવે પર હત્યા કરાયેલો મૃતદેહ મળવા મામલે આરોપીને ઝડપી લઇ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં પાડોશીએ નહીં પણ ધંધાકીય અદાવતમાં મિત્રએ જ મિત્રની હત્યા…
સિક્યુરિટી સુપરવાઇઝર સાથે તકરાર થતાં તેને અપમાનિત કરનાર સિગ્નસ સ્કૂલના મેનેજર સામે ફરિયાદ નોંધાઇ છે. થોડા સમય પહેલાં હરણીરોડની સિગ્નસ વર્લ્ડ સ્કૂલમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બનાવનાર જવાને પોલીસને કહ્યું…
ટાર્ગેટને વિશ્વાસમાં લેવા ગઠિયાઓએ મોદી, અંબાણી અને અમિતાભના ફોટાનો ઉપયોગ કર્યો સાયબર માફિયાએ લોન ભરાવવા મહિલાના આધાર કાર્ડ પર ‘call Girl 500 for one night’ લખ્યું ડિજિટલ પેમેન્ટનું ચલણ વધવાની…
ફેબ્રુઆરી માસમાં એસ.ઓ.જીની ટીમે કુખ્યાત એંથોનીને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતોકુખ્યાત આરોપી ફરાર થતા પોલીસ અધિકારી ઉપર અનેક સવાલ વડોદરાનો કુખ્યાત હત્યા, ધાડ લૂંટ છેતરપિંડી જેવા ૩૦ થી વધુ ગુન્હામાં…
વડોદરાની યુવતી મીરા સોલંકીની તિલકવાડામાં હત્યા કરાયેલી લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. આ મામલે સંદિગ્ધ સંદીપ મકવાણાને પોલીસે વાઘોડિયા ખાતેથી પકડી લીધો હોવાનું પૂર્વ કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ જણાવ્યું…