વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી;
વડોદરામાં ચોથી ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઇએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખસ દ્વારા મેઇલ કર્યો હતો. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી.…
વડોદરામાં ચોથી ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઇએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખસ દ્વારા મેઇલ કર્યો હતો. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી.…
મહિલા પંચમહાલમાં કોઈ પ્રસંગમાં ગઈ હતી. ત્યારે 22 સપ્ટેમ્બરની રાત્રે મહિલાને એકલી જોતા નરાધમે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. પીડિતાએ ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નંદેસરી 12 દિવસ…
વડોદરાની MS યુનિ.માં વિદ્યાર્થીનો આપઘાત કર્યો છે. સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય સ્ટુડન્ટે ગળેફાંસો ખાઈ લીધો છે. વિદ્યાર્થીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી. આ બનાવ અંગે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ લેવા વેપારીઓને પૈસા સીધા તેમના ખાતામાં આપવામાં જમા કરાવવામાં આવ્યા હતા. વડોદરાનાં પુરગ્રસ્ત 3555 વેપારીઓને રૂ. 5.25 કરોડની સહાય ચૂકવવામાં આવી…
વડોદરામાં અર્બન 7 સોસાયટીનાં ધાબા પર અરબી ઝંડા લગાવવામાં આવ્યો હોવાની માહિતી રહીશોને મળતા મામલો બિચક્યો હતો. તેમજ લોકોનાં ટોળે ટોળા સોસાયટી ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાની…
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી પુરૂષોત્તમનગર સોસાયટીના લોકોએ સોસાયટીમાં કોઈપણ રાજકીય પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહી. એજ રીતે પ્રતાપબાગ સોસાયટીના લોકોએ સોસાયટીના નોટિસ બોર્ડ પર ચૂંટણી બહિષ્કારના બેનર્સ…
વડોદરા શહેરના વિમાલી ગામે આવેલા અતિથ્ય પાર્ટી પ્લોટમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ભરાઈ ગયા હતા. પાણી બેઝમેન્ટમાંથી બહાર કાઢવા માટે તંત્રની મદદ બે દિવસથી માંગવામાં આવી રહી હતી પરંતુ તંત્ર…
વોર્ડ નંબર- 7ના કોર્પોરેટર બંદિશ શાહ દેખાડો કરવા આવ્યા તો લોકોએ તેમને ભગાડી મુક્યા. તો આવી જ સ્થિતિ ધારાસભ્ય મનીષા વકીલની થઈ. ધારાસભ્ય મનીષા વકીલ હરણી વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા.…
પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરાવાસીઓ માટે નવી આફત આવી પડી છે. વડોદરામાં અવસર પાર્ટી પ્લોટ સામે રોડ પર મહાકાય મગર આવી ગયો હતો. 10 ફૂટના મગરને ઘુંટણસમા પાણીમાંથી રેસ્કયુ કરવામાં…
વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની વચ્ચે વિશ્વામિત્રી નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં જ્યાં જુઓ ત્યાં બાદ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ તરફ હવે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે…