Satya Tv News

Tag: VADODRA NEWS

વડોદરામાં 52 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યુ, હોસ્પિટલના ICUમાંથી દર્દીઓનું કરાયુ રેસ્ક્યું;

વડોદરામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હરણી અને PNT કોલોનીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યુ છે. જેમાં 5 બાળકો, 9 મહિલા અને 38 પુરુષ હતા. વિશ્વામિત્રી…

વડોદરામાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ, .મૃતક વ્યક્તિ સહિત 50 લોકો પાસે કામ કરાવી રૂપિયા કરી દીધા ચાઉં;

વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સમસાબાદ ગામમાં મૃતક સહિતના 50 લોકોના નામે જોબ કાર્ડ બનાવવામાં આવ્યું અને તેમના ખાતામાં જે પૈસા આવ્યા તે બારોબાર ઉપાડી લેવામાં…

વડોદરામાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ થયું નિધન;

અંશુમાન ગાયકવાડ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને વડોદરામાં તેમની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે મોડીરાત્રે 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં…

વડોદરામાં ચાલુ શાળા દરમિયાન દીવાલ ધરાશાયી, નારાયણ સ્કૂલની ઘટનાના CCTV આવ્યા સામે;

વડોદરાની નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં બાળકો બેઠા હતા અને અચાનક દીવાલનો એકભાગ ઓખો તૂટી પડ્યો, જ્યાં દીવાલને અડીને બેઠેલા છોકરાઓ પણ નીચે પડી ગયા હતા…

ચાંદીપુરા વાયરસે રાજ્યમાં મચાવ્યો હાહાકાર, વડોદરાનાં સાવલીની છ વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસથી થયું મોત;

વડોદરાનાં સાવલીની 6 વર્ષની બાળકીનું મોત થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીનું મોત કયાં કારણોસર થયું તે જાણવા માટે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટ આવતા બાળકીનું મોત…

વડોદરામાં મહિલાઓએ સ્માર્ટ મીટર સામે વિરોધ,મીટરનાં ફોટા પર હાર પહેરાવી બેસણાનો રાખ્યો કાર્યક્રમ ;

વડોદરાનાં સુભાનપુરામાં સ્માર્ટ મીટરથી ત્રસ્ત નાગરિકોએ મીટરનુ્ં બેસણું યોજ્યું હતું. વડોદરાનાં સુભાનપુરા વિસ્તારમાં આવેલી વીજ કંપનીની ઓફીસમાં સ્માર્ટ મીટરનો અનોખો વિરોધ કર્યો હતો. જેમાં સ્માર્ટ મીટરનાં ફોટા પર હાર પહેરાવી…

વડોદરામાં શેરડીની લારી ચલાવનાર શખ્સે પરિવારને શેરડીના રસમાં ઝેર ભેળવીને આપ્યું;

તરસાલીની નંદનવન સોસાયટીમાં રહેતા ચેતનભાઇ મોહનભાઈ સોની પોતાના પુત્ર આકાશને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યો હતો. તેણે હોસ્પિટલવાળાને એવું કહ્યું કે શેરડીનો રસ પીધાં પછી તેના પુત્રે ઉલટીઓ થઈ હતી…

વડોદરામાં લોકસભા ચૂંટણીની કામગીરીમાં રહેલ અધિકારી પત્નીના અવસાનના ત્રીજા દિવસે જ કામ પર લાગ્યા;

તા. 7 મે નાં રોજ ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરામાં પણ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની…

વડોદરામાં પેટ્રોલ ભરેલ રેલવે વેગનમાં લાગી આગ

વડોદરામાં આજે વહેલી સવારે પેટ્રોલ ભરેલ રેલવે વેગનમાં આગ લાગતા ભયનુ વાતાવરણ સર્જાવા પામ્યું હતું. રેલવે ટ્રેક પરની હાઈ ટેન્શન વીજ લાઈનનો પાવર સપ્લાય બંધ કરીને આગને કાબૂમાં લેવા માટે…

વડોદરા અનોખા લગ્ન સમૂહ લગ્નમાં લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે શપથ લેવાયા;

વડોદરામાં ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સમૂહલગ્નનુંમાં નવયુગલ સાથે જાનૈયાને મતદાન કરવાના શપથ લેવડાવાયા હતા. આ સાથે પ્રભુતામાં પગલાં પાડનારા 31 જેટલા નવયુગલ અને જાનૈયાઓને એકસાથે મતદાન કરવાના…

error: