Satya Tv News

Tag: VADODRA NEWS

હરણી તળાવમાં દુર્ઘટના મામલે શાળા સંચાલકોને છાવરવાનો પ્રયાસ, ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરાઈ;

વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના કેસમાં આજે એકબાજુ ચાર આરોપીની ધરપકડ થઈ છે તો બીજી બાજુ DEOએ શાળા સંચાલકોને છાવરવાનો પ્રયાસ કર્યો છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી…

વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનો અને લારી ધારકો સામે કાર્યવાહી, કુલ 21 દુકાનો થઇ સીલ;

વડોદરા શહેરમાં રાત્રિ દરમ્યાન ચાલતા ખાણીપીણીનાં રાત્રિ બજારનાં વિક્રેતાઓ દ્વારા મહાનગર પાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનો અને લારી ધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિક્રેતાઓ દ્વારા ગંદકી, ખોરાકની ગુણવત્તા…

વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે ખુલાસો, પોલીસ અને FSL ની તપાસમાં ખુલાસો આવ્યો સામે;

વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો થવા પામ્યો છે. બોટમાં ઓરવલોડ બાળકો ભરવાથી ઘટના બન્યાનો ખુલાસો થયો છે. પોલીસ તેમજ એફએસએલ રિપોર્ટની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે. બોટમાં…

વડોદરામાં હરણી લેકમાં બોટ પલટી જવાનો કેસ, હરણી લેક મુદ્દે 13 વર્ષની સુફિયા સૌકત શેખનું નિવેદન;

વડોદરામાં હરણી લેકમાં બોટ દુર્ઘટના મામલે 13 વર્ષની સુફિયા સૌકત શેખનુ નિવેદન સામે આવ્યું છે. પહેલા અમને વોટર પાર્કમાં લઈ ગયા. ત્યાર પછી બોટિંગ કરવા લઈ ગયા હતા. બે રાઉન્ડ…

મહાનગરપાલિકામાં આયોજનનો અભાવ, 2014-15માં બનાવેલા આવાસની હાલત ખરાબ;

કરોડોના આવાસ ખાલી પડી રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા છે. તો કોન્ટ્રાક્ટરને રૂપિયા 16 કરોડ ચૂકવાઈ ગયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. કરોડો રૂપિયાના આવાસ જર્જરિત થતા VMCની…

વડોદરા હરણી બોટ ટ્રેજેડીમાં ભોગ બનેલા બાળકોના નામ આવ્યાં સામે, 14થી વધુ બાળકોની લાશ મળી આવી છે;

મૃતકોમાં કોણ કોણ સામેલસકીના શેખમુઆવજા શેખઆયત મન્સૂરીઅયાન મોહમ્મદ ગાંધીરેહાન ખલીફાવિશ્વા નિઝામજુહાબિયા સુબેદારઆયેશા ખલીફાનેન્સી માછીહેત્વી શાહરોશની સૂરવે મૃતક લેડી ટીચરછાયા પટેલફાલ્ગુની સુરતી એક લેડી ટીચરનો દાવો છે કે બોટમાં 30 જેટલા…

વડોદરામાં હરણી લેકઝોનમાં બોટ ડૂબી જવાનો કેસ, સરકારે ફરિયાદમાં સ્વિકાર્યુ કે અનેક ખામીઓ હતી;

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય…

વડોદરાના નવલખી મેદાનમાં એક વ્યક્તિએ કર્યો આપઘાત, વ્યક્તિ કોણ છે તે અંગે કોઇ જાણકારી મળી થઇ નથી;

વડોદરાના નવલખી મેદાનમાં એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. ગ્રાઉન્ડમાં ગરબા માટેની લાઈટિંગ માટે બાંધવામાં આવેલા થાંભલા પર ગળેફાંસો ખાઈને એક યુવકે જીવન ટૂંકાવી દીધુ છે. આપઘાત કરનાર વ્યક્તિ કોણ છે…

વડોદરા તેમજ બેંગ્લોર ખાતે સગીરા સાથે અડપલા કરનાંર યુવકની ધરપક, બાપોદ પોલીસે બેંગ્લોરથી અમાન રાણાની ધરપકડ કરી;

એક માસ પહેલા અમાન રાણા ફરિયાદીની પત્નિને તેની આઠ વર્ષીય દિકરી સાથે ભોળવીને ભગાડી ગયો હતો. તે બાદ પરણીતાનાં પતિ દ્વારા આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી…

વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર, મેયર તરીકે પિન્કીબેન સોનીનું નામ જાહેર થયું;

મેયર તરીકે પિન્કીબેન સોનીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તમામ હોદ્દેદારોનો કાર્યકાળ અઢી વર્ષ સુધીનો રહેશે. વડોદરા શહેર ભાજપ…

error: