Satya Tv News

Tag: VADODRA

અમરનાથ યાત્રામાં વધુ એક મોત આજે વડોદરાના રહેવાસીને આવ્યો હાર્ટ એટેક,

અમરનાથ યાત્રામાં વધુ એક શ્રદ્ધાળુનું મૃત્યુફતેહપુરા પીતાંબર પોળના યુવકનું મૃત્યુહાર્ટ એટેક આવતા ખસેડાયા હતા હોસ્પિટલમાંઅમરનાથ યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલગાવની હોસ્પિટલમાં વડોદરાના…

વડોદરામાં બેનર લગાડતી વેળાએ કરંટ લાગતા એકનું મોત,

વડોદરામાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાકાતે આવનાર છે. અને તેઓ સભાને સંબોધન કરનાર છે. જેને લઇને શહેરના પંડિટ દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ, આજવા રોજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.…

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં માટીની ભેખડ ધરાશાયી થતાં કેટલાક શ્રમજીવીઓ દબાયા છે.

રેસકોર્સ થી નટુભાઈ સર્કલ તરફ જતા વચ્ચેના માર્ગ પર નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ પર સવારે 11 વાગ્યાના અરસામાં પાયાનું ખોદકામ ચાલતું હતું તે દરમિયાન માટીની ભેખડ તૂટી પડતા કેટલાક શ્રમજીવીઓ દબાયા…

વડોદરા : જીપી કલેક્શન તથા વ્હાઇટ હાઉસ દુકાનમાંથી રેમન્ડનું ડુપ્લીકેટ કાપડનો જથ્થો ઝડપાયો : બે વેપારીઓની અટકાયત

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં જીપી કલેક્શન તથા વ્હાઇટ હાઉસ નામની દુકાનમાં રેમન્ડ કંપનીના નામે ડુપ્લીકેટ કાપડનું વેચાણ ઝડપાયું છે. પોલીસે રેમન્ડ કંપનીના ડુપ્લીકેટ માર્કાવાળા રૂ. 66,270 ની કિંમતના 25 કાપડના…

ઇલેક્ટ્રિક વાહનોની બેટરી ભાડે આપવાના કોન્સેપ્ટ શરૂ થશે, બેટરી ખરીદવી જ નહીં પડે, ચાર્જ કરેલી તૈયાર બેટરી મળી જશે

ઈલેક્ટ્રિક વ્હીકલનું મેન્યુફેક્ચરિંગ સાવલીમાં શરૂ થવાની શક્યતા, 3 મોટી કંપની પણ ઝંપલાવશે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ભવિષ્યમાં ઇલેક્ટ્રીક ટુ-વ્હીલરની ડિમાન્ડ વધશે. જેને પગલે દેશની 3 કંપનીઓ 2023માં ઈલેક્ટ્રીક ટુ વ્હીલર…

વડોદરા : દૂષિત પાણીની સમસ્યા ને કારણે રોગચાળાએ માઝા મૂકી:હોસ્પિટલોમા દર્દીઓની કતારો જોવા મળી

વડોદરા શહેરમાં વરસાદ ને પગલે ઠેર ઠેર પાણી ભરાયાદૂષિત પાણીની સમસ્યા ને કારણે રોગચાળાએ માઝા મૂકીહોસ્પિટલોમા દર્દીઓની કતારો જોવા મળી વડોદરા શહેરમાં વરસાદ ને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે…

વડોદરા : શહેર વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધ્યું :લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા

વડોદરા શહેર વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધ્યુંલોકોને સ્થળાંતર કરવામાં આવ્યાઆજવા થી પાણી છોડવામાં આવતા થયો વધારો વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી ના પાણીના સ્તરમાં વધારો થયો છે , આજવા સરોવર માં…

error: