Satya Tv News

Tag: VAGARA

વાગરાના કોઠીયા ગામની સીમમાં ખુલ્લા પ્લોટમાંથી ૯૦ હજારના દરવાજાની ચોરી ; ટૂંકા સમયગાળામાંજ ચોરીની ત્રીજી ઘટના

સાયખાં સ્થિત ટી-વેન્ચર્સ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ હજી ઉકેલાયો નથી તેવામાં અન્ય એક ચોરીનો બનાવ સામે આવ્યો છે.સાયખાં – કોઠીયા રોડની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં મુકેલ દરવાજાઓ તસ્કરો ઉઠાવી જતા…

આછોદ કુમાર શાળાના બાળ વિજ્ઞાનિકોની વિભાગ બે ની કૃતિમાં તાલુકામાં પ્રથમ આવી

આમોદ તાલુકા કક્ષાનો વિજ્ઞાનમેળો સમની પ્રાથમિકશાળા માં યોજાયો હતો.તાલુકાની ૨૫ શાળાઓએ ભાગ લીધો હતો.આ તબક્કે જંબુસર ના ધારા સભ્ય ડી.કે. સ્વામી ના હસ્તે વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.વિજ્ઞાન મેળામાં…

વાગરા:વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઈ,વન્ય પ્રાણીઓ વિશે વિદ્યાર્થીઓને સમજણ અપાઈ..

વન વિભાગ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈવન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે સ્પર્ધા યોજાઈવિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ અપાયાવન્ય પ્રાણીઓ વિશે વિદ્યાર્થીઓને સમજણ વાગરા તાલુકાના મુલેર ગામ સ્થિત પ્રાથમિક મિશ્રશાળા ખાતે વન વિનાગ દ્વારા…

વાગરા:કડોદરા ગામે સરપંચ દ્વારા ગામના યુવાનોને અપશબ્દો બોલી માર માર્યો.સમગ્ર ઘટના પહોંચી પોલીસ મથકે

સરપંચ દ્વારા યુવાનોને અપશબ્દો બોલી માર માર્યોગામના લોકો મીડિયાનો સહારો લેવા બન્યા મજબુરયુવાનો ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયાખેડૂતોએ ફરિયાદ કરતા રેવન્યુ તલાટી તપાસ અર્થે ગામના સરપંચથી લોકો ત્રાહિમામસમગ્ર મામલે દહેજ…

વિલાયત સ્થિત બિરલા ગ્રાસીમ કંપનીએ અસરગ્રસ્તોને ૭૦૦ રાશન કીટ આપી

પંદર થી વીસ દિવસ ચાલે એવી રાશન કીટ આપતા અસરગ્રસ્ત પરિવારોએ રાહત અનુભવી ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ વિલાયત દ્વારા જિલ્લા સમાહર્તાના સંકલન હેઠળ નર્મદા નદીમાં આવેલ ભયંકર પૂરના કારણે સર્જાયેલ વિપરીત પરિસ્થિતિમાં…

ભરૂચ અને વાગરા એસ ટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન

ભરૂચ અને વાગરા એસ ટી ડેપોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.ડેપો મેનેજરે સ્વચ્છતા ને વેગ આપવા હાજર રહ્યા હતા.જ્યારે મુસાફરો ડેપોમાં જયાં ત્યાં ગંદકી ન કરે એ માટે…

સાયખાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની શ્યામ ટાયર કંપની ના કોન્ટ્રાકટ કર્મીઓ નો રોજગારી મુદ્દે હોબાળો

સ્થાનિકો ને બેરોજગાર રાખી બહાર ના કામદારો ને ઘી કેળા કરાવાય છે ના કામદારો ના આક્ષેપો વાગરા ના સાયખાં ઇન્ડસ્ટ્રીઝ માં આવેલ એક કંપની એ કોન્ટ્રાકટ ના કામદારોને છુટા કરી…

વાગરા પોલીસે અંભેર – ગોલાદરા ગામના રસ્તા પરથી જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડયા

રૂ.૨૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે કબ્જે લીધો વાગરા પોલીસે બે શકુનીઓ ને વોન્ટેડ જાહેર કર્યા વાગરા પી.એસ.આઈ. એ જુગાર રમતા શકુનીઓ વિરુદ્ધ કાયદા ની ધોશ વધારતા જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાઈ…

વાગરા માં ગુજરાત શ્રમિક સંગઠન ના કાર્યાલય નું ઉદ્દઘાટન કરાયુ

સ્થાનિક બેરોજગારી,લેન્ડલુઝર્સ અને લોકલ લોકોને ધંધો મળે એ માટે સંગઠનનો પ્રથમ પ્રયાસ રહેશે : સત્યમ રાવ,જનરલ સેક્રેટરી,ગુજરાત શ્રમિક સંગઠન વાગરા તાલુકા પ્રમુખ તરીકે જાવીદ મુન્શી ની વરણી કરાઈ વાગરા ખાતે…

વાગરા ના પખાજણ ગામે GPCB દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને મલ્ટી પ્રોડક્ટની લોક સુનાવણી યોજાઈ હતી.જેમાંખેડૂતોએ ભવિષ્યમાં ઉભા થનાર પ્રાણ પ્રશ્નોની અસરકારક રજુઆત કરી હતી.તો બીજી તરફ લેન્ડલુઝર્સ ની પોલિસી નહીં બનતા અસરગ્રસ્તોમાં રોષ જોવા મળ્યો હતો..

વાગરા તાલુકા ના પખાજણ ગામે GPCB દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને મલ્ટી પ્રોડક્ટની લોક સુનાવણી યોજાઈ હતી.જેમાં અસરગ્રસ્ત ખેડૂતો એ ભવિષ્યમાં ઉભા થનાર પ્રાણ પ્રશ્નોની અસરકારક રજુઆત કરી હતી.વહીવટી તંત્ર…

error: