Satya Tv News

Tag: VAGRA

વાગરા : કોલવણા ગામનું ગૌરવ વધારતા શિક્ષક યાકુબ ઉઘરાતદાર

દેશ ની નામાંકિત સંસ્થા એ.એમ.પી. દ્ધારા બેસ્ટ શિક્ષક નો એવોર્ડ યાકુબ ઉઘરાદાર ને એનાયત કર્યો કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે વર્ષો થી જોડાયેલા યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ વિભાગમાં તેમની કામગીરી…

વાગરામાં કોંગ્રેસે દુકાનો ખૂલે એ પહેલા બંધ દુકાનોની વિડીયોગ્રાફી કરી બંધને સોશ્યલ મીડિયામાં સફળ બનાવ્યુ

મોઘવારી અને બેરોજગારી મુદ્દે પ્રદેશ કોંગ્રેસ કક્ષાએ થી સવારે ૮ કલાક થી બપોરના ૧૨ વાગ્યા સુધી સાંકેતિક ગુજરાત બંધની જાહેરાત કરાઈ હતી.જે અનુસંધાને રાજયમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે વિવિધ રાજકીય…

ભરૂચ : વાસ્મોના કર્મચારીઓ પણ પોતાની માંગ લઈ સરકાર સામે બાયો ચઢાવી

પ્રધાન મંત્રી ના હર ઘર જલ સે નલ ના મહત્વકાંક્ષી પ્રોજેકટ માં યશસ્વી કામગીરી કરનારા કર્મીઓએ પણ વિરોધ નોંધાવ્યો વાસ્મો સર્વિસ રૂલ્સ – ૨૦૦૨ મુજબ પગાર ધોરણ,પી.એફ.,ગ્રેજ્યુએટી,ટ્રાન્સફર એલાઉન્સ,પોસ્ટ અપગ્રેડેશન,વીમો વગેરે…

વાગરા : ભાજપના કાર્યકરો કોંગ્રેસ માં જોડાતા રાજકીય વાતાવરણ ગરમાયુ

વહિયાલ ગામે ભાજપ ના કાર્યકરો કોંગ્રેસ માં જોડાતા રાજકીય વાતાવરણ ગરમાયુ ૬૦ થી વધુ ભાજપી કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થનારા કાર્યકરોને આવકાર્યા વાગરા ના વહિયાલ ગામના…

ભરૂચ : વાગરાના જોલવા ખાતે 40 કોંગ્રેસના સક્રિય કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો,

વાગરાના જોલવા ખાતે 40 કોંગ્રેસના સક્રિય કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યોધારાસભ્ય અરુણસિંહ રાણાએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યાએકી સાથે 40 લોકો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસને મોટી ખોટ વાગરા તાલુકા જોલવા ગામના કોગ્રેસના…

આમોદ સુડી પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો

બાળકોએ માટીકામ,ચિત્રકામ,રંગપૂરણી,છાપકામ,કાગળકામ,બાળરમતો સહિત અનેક પ્રવૃત્તિમાં ભાગ લીધો જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

વાગરા પોલીસે ૧૪ મોબાઈલ સાથે બે પંજાબીને ઝડપી પાડયા,જુઓ કેટલાનો કર્યો મુદ્દામાલ કબ્જે

વાગરા પોલીસે ૧૪ મોબાઈલ સાથે બે પંજાબીને ઝડપી પાડયા૬૬૦૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લીધોબંને આરોપી ભરૂચ ની એક હોટલ માં રોકાયા હતા વાગરા પોલીસે બચ્ચોકા ઘર પાસે થી પસાર થતા…

વાગરા : ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્ધારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરાઈ

વાગરા ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્ધારા સ્વચ્છતા પખવાડિયાની કરાઈ ઉજવણી૧૦ થી વધુ ગામોમાં સ્વચ્છતા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુસાત હજાર માસ્ક અને સાબુનું કરાયુ વિતરણસેંકડો મહિલા ઓને સેનેટરી નેપકીન આપવામાં આવ્યા…

ભરૂચ LCB ,વાગરા પોલીસે કલમ ગામની સીમમાંથી મળેલ મૃતદેહનો ઉકેલ્યો ભેદ

પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા વચ્ચે મિત્ર નું મર્ડર કર્યુંરેલવે લાઇન ની બાજુમાં આવેલી તલાવડી પાસેથી મૃતદેહ મળી આવ્યો હતોહત્યારા મિત્ર સુરેશ ઉર્ફે દબંગે સીમમાં ઝઘડો કરી ગળું દબાવી…

વાગરા : દયાદરા-નબીપુર માર્ગ પર ટ્રાફિક જામ ના દ્રશ્યો…….!!!!

છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના વિવિધ માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે.પહેલા તો નેશનલ હાઇવે પર દરરોજ ચક્કાજામ સર્જાતુ હતુ.તેમાંથી માંડ છુટકારો મળ્યો હતો.ત્યાંજ નંદેલાવ બ્રિજ નો કેટલોક ભાગ…

error: