વાલિયા-માંગરોળ માર્ગ ઉપર પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતી વેળા ઊભેલી કારમાં આગ
વાલિયા-માંગરોળ માર્ગ ઉપર આવેલ કરસાડ પાટિયા પાસેના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતી વેળા ઊભેલી કારમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી વાલિયા તાલુકાનાં કરસાડ ગામના મંદિર ફળિયામાં રહેતો અક્ષય…