Satya Tv News

Tag: WEATHER FORECAST

ચક્રવાતી તોફાનને લઈને આ રાજ્યોમાં એલર્ટ, ખૂંખાર વાવાઝોડાનો ખતરો;

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાક દરમિયાન આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સોમવાર સુધીમાં લો પ્રેશર વિસ્તારમાં ફેરવાય તેવી શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 22મી ઑક્ટોબરની સવાર…

છેલ્લા 24 કલાકમાં 134 તાલુકાઓ થયા પાણી-પાણી, ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટશે;

134 તાલુકામાં વરસાદ નોંધાયો છે.. સૌથી વધુ વરસાદ વિસાવદર અને વડોદરામાંમાં નોંધાયો છે.. વડોદરામા 4 ઇંચ અને વિસાવદરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં પોણાચાર ઇંચ વરસાદ નોંધાયો છે.તાલાળા,…

ગુજરાતમાં 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ પડ્યો, આજે પણ ગાજવીજ સાથે આગાહી;

રાજ્યમાં આજે વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં વહેલી સવારથી 49 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા તાલુકામાં 2.9 ઇંચ વરસાદ…

આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી;

3 સપ્ટેમ્બર અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ નર્મદામાં છુટા છવાયા સ્થળોએ ભારે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 3 સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર,…

વડોદરામાં 52 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યુ, હોસ્પિટલના ICUમાંથી દર્દીઓનું કરાયુ રેસ્ક્યું;

વડોદરામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હરણી અને PNT કોલોનીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યુ છે. જેમાં 5 બાળકો, 9 મહિલા અને 38 પુરુષ હતા. વિશ્વામિત્રી…

ગુજરાતના 27 જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની સત્તાવાર મોટી આગાહી;

હવામાન વિભાગે 27 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે 6 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં રેડ અલર્ટ આપ્યું છે.ખેડા,પંચમહાલ, મહીસાગર, દાહોદ,…

અંબાલાલની આગાહી; સપ્ટેમ્બરમાં કેવો રહેશે ગુજરાતમાં વરસાદ? જાણો;

અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે . રાજ્યમા…

ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે પવન સાથે થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી;

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જણાવી દઈએ કે ગુજરાતમાં આ સિઝનમાં 73.75 ટકા વરસાદ નોંધાયો છે. જે સિઝનના સરેરાશ…

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદ વરસીયો, જાણો ક્યાં વરસ્યો વધુ વરસાદ;

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગા કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ,…

1 થી 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદની સંભાવના;

1 થી 3 ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં અલગ-અલગ સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં વરસાદની સંભાવના છે. IMD અનુસાર…

Created with Snap
error: