Satya Tv News

Tag: WORD

પાક.માં 15 દિવસમાં ચાર હિન્દુ યુવતીના અપહરણ, ધર્માંતરણ વધ્યું

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હિન્દુ મહિલાઓ અને યુવતીઓને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. છેલ્લા ૧૫ દિવસમાં ચાર યુવતીઓના અપહરણ કરી લેવામાં…

તિરુપતિ મંદિરમાં ભાગદોડ જેવી સ્થિતિ ઊભી થઈ, 3 શ્રદ્ધાળુઓ ઘાયલ

આંધ્ર પ્રદેશ સ્થિત તિરુમાલા વેંકટેશ્વર (તિરુપતિ બાલાજી) મંદિરમાં આજે શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે ભાગદોડ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ. આ કારણે અત્યાર સુધીમાં ત્યાં ત્રણ લોકો ઘાયલ થયાના સમાચાર છે.…

12 કલાકનું કેમ્પેઈન 25 હજારથી વધુ ટ્વીટ, યૂઝર્સના ભારે સમર્થન બાદ યુટ્યૂબે WION ને કરી અનબ્લોક

WION ને બ્લોક કરવાનો નિર્ણય યુટ્યૂબને ભારે પડી ગયો છે. દર્શકોના દબાણના કારણે યુટ્યૂબે બ્લોક કરવાનો નિર્ણય પાછો લઈ લીધો.WION ના સમર્થનમાં દર્શકોએ સતત 12 કલાક સુધી ટ્વિટર પર અભિયાન…

અફઘાનિસ્તાનના પૂર્વ નાણા મંત્રી ખાલિદ હવે USમાં કેબ ડ્રાઈવર; પહેલા લાખો ડોલર સંભાળ્યા; હવે ગુજરાન ચલાવવું મુશ્કેલ

ખાલિદનો અર્થ સ્થાયી થાય છે, પરંતુ અફઘાનિસ્તાનના નાણા મંત્રી રહેલી ચૂકેલા ખાલિદ પાએંદાએ જીવનમાં પોતાનું બધુ ગુમાવી દીધું છે. ગત વર્ષે ઓગસ્ટ સુધી જે વ્યક્તિ દેશના 6 અરબ ડોલરની સારસંભાળ…

ચીનમાં કોરોનાનો વિકરાળ ભરડો, એક વર્ષ બાદ નોંધાયું મોત

ચીનમાં એક વર્ષથી વધુ સમય બાદ પહેલીવાર બે લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. ચીનમાં બે તૃતિયાંશ પ્રાંત કોરોનાના ખુબ જ ચેપી સ્ટેલ્થ ઓમીક્રોન વેરિએન્ટની ઝપેટમાં આવી ગયા છે. જેનાથી…

જાપાનની રાજધાની ટોકિયો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી મચી :બુલેટ ટ્રેનો પાટા પરથી ઉતરી, 20 લાખ ઘરોમાં અંધારપટ.

જાપાનની રાજધાની ટોકિયો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ છે. ભૂકંપના કારણે 2 લોકોના મોત પણ થયા છે, જ્યારે 88 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે…

ક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરશે PM મોદી

ભારતે યુક્રેન યુદ્ધની નિંદા કરી છે અને સાથે જ રશિયા વિરૂદ્ધ મતદાનથી પણ અંતર જાળવ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. વૈશ્વિક દબાણ અને તમામ પ્રકારના…

યુક્રેનના લોકોએ રશિયાના સૈનિકને ચા પીવડાવી, સૈનિકે તેની માતા સાથે ફોનમાં વાત કરી તો સાથે ઉભેલા દરેકની આંખમાં આંસૂ આવી ગયાં

આ વીડિયોમાં એક સરન્ડર થયેલો રશિયન સૈનિક ચા પી રહ્યો છે અને યુક્રેનીએ તેની માતાને ફોન કરીને કહ્યું કે, તે એકદમ ઠિક છે. આ દરમિયાન રશિયન સૈનિક પણ રડી રહ્યો…

યુક્રેનના રાષ્ટ્રપતિનો મોટો દાવો, યુદ્ધના 6 દિવસમાં 6000 રશિયન સૈનિકોના મોત

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર સતત બોમ્બમારો કરી રહી છે. મિસાઈલો છોડી રહી છે. કિવમાં સામાન્ય નાગરિકોને બંકરો…

LPG સિલિન્ડરના ભાવમાં એકસાથે 266 રૂપિયાનો વધારો; એક લીટર પેટ્રોલની કિંમત 122 રૂપિયાને પાર

દેશમાં સતત છઠ્ઠી દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત માં વધારો થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલની કિંમત 122 રૂપિયાને પાર થઈ ગઈ છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે એલપીજી સિલિન્ડર ની…

error: