Satya Tv News

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ 500 કવાર્ટસ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ 500 કવાર્ટસ ખાતે રહેતો બુટલેગર ચંદ્રેશ કરશન વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે તેના ઘરમાંથી વિદેશી દારૂની 19 નંગ બોટલ મળી કુલ 1900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર ચંદ્રેશ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: