Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

અંકલેશ્વર : GPCBનો અધિકારી કઈ રીતે બની ગયો ધન્નાશેઠ? છ મહિનાની તપાસ બાદ જુઓ કેટલી બેનામી સંપત્તિનો ખુલાસો

GPCBના પૂર્વ સચિવ વિરૂદ્ધ ACBએ નોંધ્યો ગુનોએ.વી. શાહ પાસે રૂ. 3.57 કરોડની બેનામી મિલકતછેલ્લા 6 મહિનાથી ACB કરી રહી હતી તપાસ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પૂર્વ સભ્ય સચિવ, અંકલેશ્વરના તત્કાલીન…

દીકરીની ફીની ચિંતામાં પિતાએ આત્મહત્યા કરી

ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે અને ફીના ધોરણ ઊંચા છે તે મુદ્દો ચૂંટણી પ્રચારમાં ગાજ્યો હતો. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આ મુદ્દે આક્રમક બન્યા હતા અને મફત શિક્ષણની જાહેરાતો…

અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આઠ દિવસથી પાણીનો કકળાટ

અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આઠ દિવસથી પાણીનો કકળાટરજૂઆત કરવા સરપંચના ઘરે પહોંચેલ સ્થાનિકોને કડવો અનુભવસુવિધા આપવાને બદલે મહિલા સરપંચે રહીશોને તતડાવ્યા અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ પદ્માવતી નગરમાં આઠ દિવસથી પાણી…

અંકલેશ્વર બિલ્ડરે સરકારી માર્ગ ખોદી નાખતા ગ્રામજનોએ હોબાળો મચાવતા ડેપ્યુટી સરપંચ સ્થળ પર દોડી આવ્યા

અંકલેશ્વર સારંગપુર ગ્રામેં હોબાળોબિલ્ડરે સરકારી માર્ગ ખોદી નાખતા ગ્રામજનોએ હોબાળો કર્યોહોબાળો મચાવતા ડેપ્યુટી સરપંચ સ્થળ પર દોડી આવ્યા અંકલેશ્વરના સારંગપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલ અંજલી ધારા રેસીડેન્સીના બિલ્ડરે સરકારી માર્ગ…

શિનોર દૂષિત પાણી પીવામાં આવતાં 18 લોકોને ઝાડા ઉલ્ટીની અસર

શિનોર દૂષિત પાણી પીવામાં આવતાં 18 લોકોને ઝાડા ઉલ્ટીની અસરસાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ટીમ દ્વારા દર્દીઓને સારવાર અપાયઝાડા ઉલ્ટીના એકસાથે 18 કેસ સામે આવ્યા શિનોર તાલુકાના બાવળિયા ગામે દૂષિત…

અંકલેશ્વર : GIDC પોલીસે બબુલ ચોકડી પાસે આવેલ ગીરીરાજ હોટલ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

અંકલેશ્વર GIDC પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યોપોલીસે બાતમીને આધારે પાડ્યા હતા દરોડાકુલ ૬ હજારના મુદ્દામાલ કબ્જે કરાયો અંકલેશ્વર GIDC પોલીસે બબુલ ચોકડી પાસે આવેલ ગીરીરાજ હોટલ નજીકથી…

અંકલેશ્વર : શંકાસ્પદ મિથેનોલનો જથ્થો ભરેલ ટેન્કર ઝડપાયું

અંકલેશ્વરમાં ઝડપાયું શંકાસ્પદ મિથેનોલનો જથ્થો ભરેલ ટેન્કરબાતમીના આધારે ભરૂચ એલસીબીએ ગોઠવી હતી વોચ14 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો ભરૂચ એલસીબીએ ગેરકાયદેસર રીતે અંકલેશ્વર GIDCની કોઈક કંપનીમાં ખાલી થયા તે…

ડેડીયાપાડા : સમાધાન જન કલ્યાણ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવી મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર ૩ ઝબ્બે

સમાધાન જન કલ્યાણ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવી મહિલાઓ સાથે છેતરપિંડીમહિલાઓ સાથે છેતરપિંડી કરનાર ૩ ઝબ્બેટોળકીને પોલીસે ઝડપી પાડી 7 દિવસનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા દેડીયાપાડા નાં નિવાલ્દા ખાતે સમાધાન જન…

અંકલેશ્વર : 17 વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

અંકલેશ્વર ગડખોલની સરસ્વતી પાર્ક સોસાયટીની ઘટના17 વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાતબી ડીવીઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યોમૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ…

અંકલેશ્વરના અંબોલી બોરીદ્રા ગામના શેરડીના ખેતર માંથી પ્રૌઢ મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી

— મહિલાને ગળે ટુંપો આપીને મોતને ઘાટ ઉતારાય હોવાનું પોલીસનું તારણ — મહિલાના ઘરેણાં હેમખેમ ,રહસ્યમય હત્યાનું સત્ય અકબંધ અંકલેશ્વર તાલુકાના આંબોલી બોરીદ્રા ગામ પાસેના શેરડીના ખેતર માંથી એક અંદાજીત…

error: