વડોદરા કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ જન્મ જયંતીએ “રન ફોર યુનિટી” નું આયોજન
તારીખ 31 એ સવારે 6:00 વાગે સયાજી બાગથી થનારો પ્રારંભ વડોદરા, તા. 29 ઓક્ટોબર 2022 શનિવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી…