Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ઈન્દોરથી ઉજ્જૈન સુધીનો 60KM વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો, 40 દેશોમાં થશે લાઈવ પ્રસારણ અને મોદી આજે ‘મહાકાલ લોક’ દેશને સમર્પિત કરશે

6 રાજ્યોના 700 કલાકારો સાંસ્કૃતિક- નૃત્ય રજુ કરશે મંગળવારે એટલે કે આજે દુનિયા ‘મહાકાલ લોક’ની ભવ્યતા જોશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6.30 કલાકે 200 સાધુ-સંતોની હાજરીમાં તેનું લોકાર્પણ કરશે. આ…

અમદાવાદમાં કેજરીવાલની તસવીર મૂકી લખ્યું- હિંમત નથી જવાબ આપે,દિલ્હીના CMને પડકારતાં પોસ્ટર લગાવાયા

હિન્દુ ધર્મને લઈને કરેલા વિભાદિત નિવેદન બાદ અલગ અલગ લોકો દ્વારા અરવિંદ કેજરીવાલને દર્શાવતા પોસ્ટરો અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં લગાવવામાં આવ્યા હતા. હવે આજે પણ અમદાવાદ શહેરમાં અરવિંદ કેજરીવાલની…

મુંબઇ : ત્રણ વર્ષમાં સાત હજાર કરોડનું ડ્રગ બનાવનાર ધડપકડ

ગુજરાતમાં ડ્રગ્સ બનાવી મુંબઈમાં વેચતો હતો કેમિસ્ટ્રીનો અનુસ્નાતક પ્રેમપ્રકાશ સિંહ ભરુચમાં ડ્રગની ફેક્ટરી બનાવવાની ફિરાકમાં હતો બેન્ક ખાતામાંથી બે કરોડની રકમ જમા, ૧૦૦ કરોડના વ્યવહાર થયા મુંબઈ પોલીસે તાજેતરમાં એક…

PM મોદી ભરૂચ,આણંદ,અમદાવાદ અને જામનગરની મુલાકાતે: ભરૂચમાં 8200 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

PM મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના પ્રવાસને બીજો દિવસ છે. ત્યારે તેઓ આજે ભરૂચ, આણંદ અને જામનગર સહિતના શહેરોમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. PM મોદીના…

ઉર્વશી રાઉતેલા પહોંચી ઓસ્ટ્રેલિયા : ભારતીય ક્રિકેટ ટીમ પાછળ ઓસ્ટ્રેલિયા પહોંચી હોવાની અટકળો

ઉર્વશીએ પોતે પોતાનાં દિલને અનુસરીને ઓસ્ટ્રેલિયા પહોંચી હોવાનું જણાવતાં લોકોની અટકળો ઉર્વશી રાઉતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે ડેટિંગ અને બ્રેકઅપની વાતો લાંબા સમયથી ચર્ચાયા કરે છે. બંને વચ્ચે સોશિયલ…

સમાજવાદી પાર્ટી નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન

નેતાજીના હુલામણા નામથી જાણીતા મુલાયમ સિંહ યાદવનું નિધન 83 વર્ષની વયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ શ્વાસ લેવામાં તકલીફ અને બીજી બીમારીને કારણે ગત રવિવારે દાખલ કરાયા હતા નિધનને…

ગુજરાતમાં પોસ્ટર વૉર મામલે કેજરીવાલનો જવાબ,હનુમાન દાદાનો ભક્ત છું: કેજરીવાલ

ગુજરાતમાં ચુંટણીનો જંગ શરુ થઈ ચુક્યો છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં જોર શોરથી પ્રચાર કરવામાં લાગ્યા છે. હાલ તેઓ વલસાડના ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં સભા યોજી હતી.…

ઈસ્લામાબાદનના મંત્રીનું અપહરણ :આતંકવાદીઓએ મંત્રીને જાનથી મારી નાખવાની પણ આપી હતી ધમકી

પાકિસ્તાનની જેલમાં બંધ તેમના સાથીઓને મુક્ત કરવાની માંગ કરી રહેલા આતંકવાદીઓ દ્વારા એક મંત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે. મંત્રી પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વાને ગિલગિટ-બાલ્ટિસ્તાન સાથે જોડતા મુખ્ય માર્ગ પરથી…

ભરૂચમાં નારાયણ વિધાલય ખાતે 15 જ્ઞાન સત્ર કાર્યક્રમ યોજાયો,કાર્યક્રમમાં વિવિધ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું

ભરૂચમાં નારાયણ શાળામાં કાર્યક્રમનારાયણ વિધાલય ખાતે 15 જ્ઞાન સત્ર કાર્યક્રમકાર્યક્રમમાં વિવિધ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે 8- 9 ઓક્ટોબર બે દિવસ જ્ઞાન સત્ર કાર્યક્રમ યોજવામાં…

અમેરિકામાં હત્યાનો સિલસિલો યથાવત્ : ચાકુથી હુમલામાં બે લોકોનાં મોત, છ ઘાયલ

હુમલાખોર શેફે પોતાની સાથે ફોટો પડાવવાનો ઇનકાર કરનાર શો ગર્લ્સ પર ચાકુથી હુમલો કર્યો અમેરિકાના લાસ વેગાસમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા મોટા…

error: