Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ગાજિયાબાદની IMS એન્જીનિયરિંગ કોલેજમાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટતા 10 વિદ્યાર્થીઓ થયા ઘાયલ

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં આવેલી IMS એન્જીનિયરિંગ કોલેજમાં લિફ્ટ તૂટવાથી 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમાંથી એકના પગમાં ફ્રેક્ચર થયું છે તો બીજાને પીઠમાં ઇજા થઇ છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં…

સુરત :માત્ર 2 મિનિટમાં આવી પોલીસે કોઝ વેમાં ડૂબતી મહિલાને બચાવી લીધી

ભાગળમાં રહેતી એક પરિણીતા આત્મહત્યા કરવા રાંદેર કોઝ વે પહોંચી હતી. પોલીસને જાણ થતા માત્ર 2 જ મિનિટમાં 3 કિમી અંતર આંતર કાપી કોઝવે પહોંચી ડ્રાયવરે છલાંગ લગાવીને પરિણીતાને બચાવી…

આત્મઘાતી હુમલાનો LIVE VIDEO: બલૂચિસ્તાનની મહિલા Suicide Bomber એ કઈ રીતે ઉડાવી ચીન અને પાકિસ્તાનની ઊંઘ!

નવી દિલ્લીઃ બલૂચિસ્તાનની એક મહિલાએ પાકિસ્તાન અને ચીનને હચમચાવી દીધા છે. બલૂચિસ્તાનની ભણેલી-ગણેલી મહિલાએ મંગળવારે આત્મઘાતી હુમલો કરી ચીન અને પાકિસ્તાનના ચાર લોકોને મારી નાખ્યા. પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં મંગળવારે એક…

અંકલેશ્વર પતરાની કેબીનમાંથી ગૌ માસના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ

રોશન સોસાયટી પાસેથી ગેરકાયદેસર પશુ માસનું કરવામાં આવ્યું હતું વેચાણકુલ 38 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર શહેર પોલીસે હવા મહેલ વિસ્તારમાં આવેલ રોશન સોસાયટી પાસેથી પતરાની કેબીનમાંથી ગૌ માસના…

ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડની તપાસ પ્રકરણમાં રાજપીપળાના ટાઉન PI જગદીશ ચૌધરી ર લાખની લાંચ લેતા ઝડપાયા

નર્મદા પોલીસે પકડેલા ડુપ્લિકેટ માર્કશીટના આંતરરાજ્ય કૌભાંડ ઇન્વેસ્ટિગેશનને રાજપીપલાના PI જગદીશ ચૌધરીએ બટ્ટો લગાડ્યો સ્ટેટ વિજિલન્સ બ્યુરો, હરિયાણાની રોહતક ટીમનું હિમ્મતભર્યું પગલું સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર ડુપ્લિકેટ માર્કશીટના આંતરરાજ્ય કૌભાંડ…

વિશ્વના 60 દેશને હરાવી વડોદરાની વેધશાળાએ જીત્યું 3 એસ્ટ્રોનોટની સહી હોય એવું ભારતનું એકમાત્ર ટેલિસ્કોપ

વિશ્વના 60 દેશની 100થી વધુ વેધશાળાઓએ હતી સ્પર્ધામાં 102 વર્ષ જૂની ફ્રાન્સની સ્પેસ રિસર્ચ સંસ્થાએ આપ્યું ઇનામવિશ્વના 60 દેશની 100થી વધુ વેધશાળાઓ વચ્ચે યોજાયેલી ‘100 અવર્સ ઓફ એસ્ટ્રોનોમી’ની સ્પર્ધામાં 10…

સતત 8 હાર પછી રોહિત થયો ભાવુક : કહ્યું- અમે અમારું બેસ્ટ આપ્યું, પરંતુ જોઈએ એવું પરિણામ ન મળ્યું

IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે વર્તમાન સિઝન કોઈ દુઃસ્વપ્નથી ઓછી નથી. ટીમે અત્યારસુધીમાં 8 મેચ રમી છે અને તમામ મેચોમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ…

ટ્વિટરના માલિક બન્યા એલન મસ્ક:ટેસ્લાના ફાઉન્ડરે 44 બિલિયન ડોલરમાં ખરીદી

ટેસ્લા CEO એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બની ગયા છે. મસ્કે ટ્વિટરને ખરીદવા માટે 44 બિલિયન ડોલર એટલે કે 3368 અબજ રૂપિયાની ડીલ કરી છે. આ હિસાબે મસ્કે ટ્વિટરના દરેક…

દેશ વિરોધી કન્ટેન્ટ પર સરકાર કડક, ફેક ન્યૂઝ ફેલાવનાર 22 YouTube ચેનલ બ્લોક

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, બાહ્ય સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત ખોટી માહિતી ફેલાવવા બદલ 16 યુટ્યુબ ) ન્યૂઝ ચેનલોને બ્લોક કરી દીધી છે. જેમાંથી 10 ચેનલો…

ભરૂચ જીપ્સમ અપાવવાના બહાને કરાયેલ લૂંટના આરોપીની રાજસ્થાનથી કરાય ધરપકડ

બંદૂકની અણીએ રૂ. 15.48 લાખની ખંડણી તેમજ લૂંટ ચલાવી હતીભરૂચ પોલીસે ગણતરીના દિવસોમાં જ મુખ્ય સૂત્રધારને રાજસ્થાનથી ઝડપી પાડ્યો ભરૂચ શહેરના એક ઉદ્યોગપતિને વડોદરાથી સારી ગુણવત્તાનું જીપ્સમ અપાવવાના બહાને વેપારી…

error: