Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી ૧૯ મી તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે,અને ચુંટણીનુ ચિત્ર સ્પષ્ટ બની ચુક્યુ છે ત્યારે તંત્ર દ્વારા ન્યાયિક અને તટસ્થ રીતે ચુંટણી યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં…

ભરૂચ: ચા-વાળો, વોચમેન અને સરપંચની સમયસૂચકતાથી ATM તોડી ₹7.69 લાખ ચોરનાર ચોર ઝડપાયો

દહેજ બાયપાસ ઉપર આવેલા ફાઈવ સ્ટાર પ્લાઝામાં HDFC બેંકની બ્રાન્ચ અને બાજુમાં જ ATM આવેલું છે. શુક્રવારે મધરાતે ઉત્તરપ્રદેશનો આસિફ રહવર રઝા ATM તોડવા ગ્રાઈન્ડર મશીન, હથોડી, છીણી, પકડ લઈ…

ભરૂચમાં બુટલેગરો બેખોફ અને બેફામ, દરોડામાં LCB ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ, એક પોલીસકર્મી ઘવાયો

રાજ્યમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો બેખોફ અને બેફામ દારૂનો વેપલો કરી રહ્યા છે. હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી વચ્ચે દારૂની રેલમછેલ અટકાવવા ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભોલાવ ઉદ્યોગનગરમાં દરોડો પાડ્યો હતો. રેડ…

અદભુત બચાવ (LIVE CCTV): અંકલેશ્વરમાં વિજથાંભલો તૂટી પડવાના 10 સેકન્ડ પહેલા બે માસુમો ત્યાંથી દોડયા

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલી સીધેશ્વરી સોસાયટીના કોમન પ્લોટમાં 2 બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રકની ટકકરે વીજ લાઈન અને થાંભલો તૂટી પડયા હતા. જોકે 10 સેકન્ડ માટે જ…

અંકલેશ્વર : શુભમ રેસી. 23 વર્ષીય પરિણીતાનો આપઘાત, મામલતદારની રૂબરૂમાં પી.એમ. તો DYSPએ તપાસ હાથ ધરી.

અંકલેશ્વરના રાજપીપલા રોડ પર આવેલ શુભમ રેસીડેન્સીમાં 23 વર્ષીય પરિણીતાએ કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લેતા વિભાગીય પોલીસ વડાએ તપાસની દોર સંભાણી છે. પોલીસ સુત્રીય મળતી…

હરિયાણાના હિસાર નજીક ટ્રકે કિસાનોની ટ્રોલીને ટક્કર મારી; પંજાબના 2 ખેડૂતે જીવ ગુમાવ્યા, 5 ઘાયલ

ટીકરી બોર્ડરથી આંદોલન સમેટી ઘરે પરત ફરતા સમયે પંજાબના 2 ખેડૂતનાં અકસ્માતમાં મોત થયાં છે. હરિયાણા નજીક હિસારના નેશનલ હાઈવે-9 NH-9 પર શનિવારે વહેલી સવારે 7 વાગ્યે ખેડૂતોની ટ્રોલીને ટ્રકે…

અંકલેશ્વર : નોટીફાઈડ ભાજપ અને શહેર ભાજપ દ્વારા અપાય CDS સ્વ. બિપિન રાવત સહીત 14 જવાનોને શ્રદ્ધાંજલિ

અંકલેશ્વર જીઆઇડીસી સહીત શહેરમાં શાહિદ વીર જવાનોને અપાય શ્રદ્ધાંજલિ નોટીફાઈડ ભાજપ દ્વારા જોગર્સ પાર્ક ખાતે જવાનોને અપાય શ્રદ્ધાંજલિ દેશના પ્રથમ CDS સ્વ. બિપિન રાવત સહીત 14ને અપાય શ્રદ્ધાંજલિ અંકલેશ્વર નોઇફાઇડ…

ભરૂચ : દેશના પ્રથમ CDS બિપિન રાવત સહીત 14 શહીદી વ્હોનારને જિલ્લા વાસીઓ તરફથી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

ભરૂચના લોકોના દ્વારા દેશના પ્રથમ CDS બિપિન રાવત સહીત 14ને ભાવભીની શ્રદ્ધાંજલિરેલ્વે સ્ટેશન ખાતે આપવામાં આવી શ્રદ્ધાંજલિજિલ્લા તરફથી વીર જવાનોને સાચા દિલથી અપાય શ્રદ્ધાંજલિ ભરૂચના રેલ્વે સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લાના…

ભરૂચ :દેશના પેહલા CDS બિપિન રાવત ઉપર અભદ્ર પોસ્ટ કરનાર ભરૂચનો ફિરોઝ દિવાન નીકળ્યો પોલીસ પુત્ર

ભરૂચના પોલીસ પિતા જ પુત્રને કાયદા અને દેશપ્રેમના પાઠ ભણાવવામાં નિષ્ફળદેશના પેહલા CDS બિપિન રાવત ઉપર અભદ્ર પોસ્ટ કરનાર ભરૂચનો ફિરોઝ દિવાન પોલીસ પુત્રપિતા અહેમદશા દિવાને ASI તરીકે ભરૂચમાં બજાવી…

નેત્રંગ :મજીદ ઉર્ફે મજો પઠાણના જુગરધામ ઉપર દરોડા, 29 જુગારીયા સાથે 5.18 લાખનો મુદ્દામાલ ઝડપાયો

નેત્રંગ ટાઉનમાં ચાલતા મઝાના વર્લીમટકાના જુગારધામ પર વિજિલન્સના દરોડા29 જુગરીઓ અને રોકડ 37 ફોન, 16 બાઇક મળી કુલ ₹5.18 લાખના મુદ્દામાલ ઝડપાયોમુખ્યસૂત્રધાર મજીદ પઠાણ ઉર્ફે મઝો સહિત 2 વોન્ટેડમોટા પાયે…

error: